કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#mr
#Cookpadindia
#Cookpadgujrati
આપણે ગુજરાતી ઓ મીઠાઈ ખાવાના શોખીન પણ
ડાયટ પર હોય એ કે ડાયાબિટીસ હોય કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ હોય તો મિઠાઈ ના ખાઈ શકીએ. આપને રેગ્યુલર ખાંડ ના બદલે આર્ટિફિશિયલ ખાંડ વાપરી ને ભાવતી વાનગી બનાવી ને ખાઈ સકાય .મે અહી આવી જ એક મીઠાઈ બનાવી છે એપલ સીનેમન રબડી.રબડી માં બધું ફેટ વાળું દૂધ વાપરવા માં આવે છે મે અહી Healthy બનાવવા માટે લો ફેટ મિલ્ક માંથી આ રબડી બનાવી છે સાથે સાથે એપલ નો ઉપયોગ કર્યો છે માટે ખૂબ healthy અને ખાંડ ફ્રી છે આ એપલ સીનેમન રબડી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 વ્યક્તિ
  • 500મિલી દૂધ(લો ફેટ)
  • 1and 1/2 ટેબલ સ્પૂન ખાંડ ફ્રી ખાંડ(આર્ટિફિશિયલ ખાંડ)
  • 1 નંગસફરજન
  • 1/2 સફરજન garnishing માટે
  • ચપટીતજ નો પાઉડર
  • 1 ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર
  • 1 ટેબલ સ્પૂનસાદા પૌંઆ નો બારીક પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા એક નોનસ્ટિક પેનમાં દૂધ લો.દૂધ નો એક ઉભરો આવે એટલે તેમાં ખાંડ ફ્રી ખાંડ ઉમેરી ફરી ઉકાળો.બે ઉભરા આવે એટલે તેમાં દૂધ નો પાઉડર અને પૌંઆ નો ભૂકો ઉમેરી ઝડપથી મિક્સ કરો અને ધ્યાન રાખવું કે ગઠા ના પડે.5 મિનિટ સુધી મીડી અમ ગેસ પર હલાવતા રહો.

    એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધ રબડી જેવું ઘટ્ટ થાય એટલે તેમાં એક સફરજન છીણી ને નાખવું.સફરજન ત્યારે જ છીણવું જ્યારે રબડી માં નાખવું હોય.હવે તેમાં ચપટી તજ નો પાઉડર નાખી 4 મિનિટ ધીમા ગેસ પર રાખી હલાવતા રહો અને રબડી વધુ ઘટ્ટ થાય તો બે ટેબલ સ્પૂન મિલ્ક ઉમેરી મિક્સ કરી લેવું.ગેસ બંધ કરી દો.

    એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર છે આપણી એપલ સીનેમન રબડી..ફ્રીઝ માં બે કલાક ઠંડી મૂકો અને ઠંડી ઠંડી રબડી ની મજા માણો.

    એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર September 30, 2021 06:03
Ahmedabad
Love to cook...
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
October 06, 2021 17:43
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Apple તજ રબડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)
  2. કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
  3. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  4. ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
  5. ફલાફલ સાથે હમ્મસ (Falafel With Hummus Recipe In Gujarati)
  1. કઢી (Kadhi Recipe In Gujarati)
  2. દાળ ફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
  3. સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
  4. વેજ સેઝવાન રાઈસ (Veg Schezwan Rice Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15561979
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close