ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો એક વાસણમાં દહીં લો હવે તેમાં ચણાનો લોટ મીઠું હળદર આદું મરચાં ની પેસ્ટ ખાંડ અને પાણી ઉમેરી વલોણી થી મિક્સ કરી લો
- 2
- 3
- 4
હવે એક વઘારીયા મા તેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો રાઈ ફુટવા લાગે પછી તે મા જીરૂં મેથી અને કઢી પત્તા ઉમેરો
- 5
હવે વઘાર ને મિક્સ કરેલા બેટર મા ઉમેરો
- 6
હવે કઢી ને એક ઉભરો આવે ત્યાં સુધી થવા દો ઉપર થી કોથમીર ઉમેરીને સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ કઢી
- 7
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15566172






















ટિપ્પણીઓ (4)