હમસ (Hummus Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જારમાં બાફેલા ચણા, તલ, લસણ,બાફેલા ચણાનુ પાણી,મીઠું,દહીં લીંબુનો રસ અને ઓલિવ ઓઈલ ઉમેરી પેસ્ટ કરી લો.
- 2
રેડી છે હમસ.તેને એક બાઉલમાં લઈ ઉપરથી ઓલિવ ઓઈલ અને લાલ મરચું છાંટી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હમસ (Hummus Recipe In Gujarati)
આ એક ટાઈપ ની ડીપ છે. એને તમે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. ફલાફલ સાથે હમ્મસ સર્વ કરવામાં આવે છે. હમ્મસ ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. મને તો બહુ જ ભાવે. Sonal Modha -
હમસ (Hummus Recipe in Gujarati)
હમસ એ મિડલ ઇસ્ટર્ન ડીપ છે. જે ફલાફલ કે પીટા બ્રેડ સાથે ખવાય છે. કાબુલી ચણા થી બને છે. સ્વાદિષ્ટ હોવા સાથે હેલ્થી પણ એટલું જ છે. Disha Prashant Chavda -
હમસ (Hummus Recipe In Gujarati)
@Disha_11 જી ની રેસિપી ફોલો કરીને મે સ્વાદિષ્ટ હમસ બનાવ્યું છે.હમસ એ મધ્ય - પૂર્વીય ભોજનનું સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર એક ઘટ્ટ અને ક્રીમી ડીપ છે. જે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. તે બિસ્કીટ, પીતા ચિપ્સ કે કાપેલા શાકભાજીથી સાથે ડીપ ની જેમ લેવાય છે. ફલાફલ અને પીતા બ્રેડની સાથે સોસ ની જેમ ખાવામાં આવે છે અથવા સેન્ડવીચ સાથે ખાવામાં તેનો સ્પરેડ ની જેમ ઉપયોગ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
હમસ (Hummus Recipe In Gujarati)
#ATW3#TheChefStory#ATમેં અંકિતાજી ની રેસીપી ને ફોલો કરીને સ્વાદિષ્ટ હમસ બનાવ્યું છે તે પ્રોટીનથી ભરપુર ગઢ એ અને ક્રિમી ડીપ છે .જે કાબુલી ચણા માંથી બનાવાય છે .તેને ફલા ફલ અને પીઝા બ્રેડ ની સાથે સોસની જેમ ખાવામાં આવે છે. Amita Parmar -
-
હમસ
હમસ મિડલ ઇસ્ટર્ન ડીપ નો પ્રકાર છે જે બાફેલા કાબુલી ચણા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. કાબુલી ચણા ને તાહિની (શેકેલા તલની પેસ્ટ), લીંબુનો રસ અને લસણ સાથે વાટી પેસ્ટ બનાવવામાં આવે છે. હમસને પાપરિકા, થોડા આખા બાફેલા કાબુલી ચણા, ઓલિવ ઓઈલ અને પાર્સલી વડે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે. મિડલ યીસ્ટ માં સામાન્ય રીતે એ ડીપ તરીકે પીટા બ્રેડ સાથે પીરસવામાં આવે છે. સ્ટાર્ટર સાથે પીરસી શકાય એવી આ એક ખુબ જ સરસ સાઈડ ડીશ ની રેસીપી છે.#RB17#cookpadindia#cookpad_gu spicequeen -
બેસીલ હમસ જૈન (Besil Hummus Jain Recipe In Gujarati)
#ChooseToCook#hummus#Besil#cheackpea#healthy#international#dip#COOKPADINDIA#CookpadGujrati મને અને મારી દીકરીને કિચન ગાર્ડનિંગ નો શોખ છે, આથી અમે અમારા ઘરે કુંડામાં જ થોડું ઘણું કંઇક ને કંઇક તેમાં ઉગડીયે છીએ. મારી દીકરીને તખમરિયા નાં બી ભાવે, ઍટલે એ તો ઘર માં હોય, સાથે સાથે અમને બધાં ને બેસિલ ની અમે આથી મેં ઘરના કુંડામાં જ તખમરિયા બી વાવીને તેમાંથી બેસીલ ઉગાડી છે જે પણ લગભગ 15 થી 20 દિવસમાં તો ખૂબ જ સરસ થઇ જાય છે. અને તેમાંથી મેં અમારા ઘરમાં બધાને જ પસંદ પડે છે તેવું બેસિલ ફ્લેવરનું હમસ તૈયાર કરેલ છે. Shweta Shah -
ફલાફલ વીથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#SRJ#LB#RB13#cookpad#cookpadindia#cookpadgujratiફલાફલ એ મીડલ ઈસ્ટ ની વાનગી છે જે લગભગ આપણા દાળવડા ને મળતી આવે છે.દાળવડા મા આપણે દાળ નો ઉપયોગ થાય છે અને ફલાફલ મા કાબુલી ચણા નો ઉપયોગ કરવામા આવે છે. Bhavini Kotak -
તુલસી હમસ વિથ ક્રિસ્પી બ્રેડ (Tulsi Hummus With Crispy Bread Recipe In Gujarati)
#GA4#Week6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA કાબુલી ચણા માંથી તૈયાર થતું મિડલ યીસ્ટ નું હમસ એક એવું સ્પ્રેડ છે જેમાં બીજી કોઈ ફ્લેવર્ડ ઉમેરી ને તૈયાર કરતા સરલતા થી જે તે સ્વાદ માં ફેરવી શકાય છે. અહી મે તેમાં તાજા તુલસી નાં પત્તા ઉમેરી ને વધુ પૌષ્ટિક અને એકદમ ફ્લેવર્ડ વાળું તૈયાર કરેલ છે. Shweta Shah -
પાલક હમસ (Spinach Hummus Recipe In Gujarati)
હમસ, મધ્ય-પૂર્વીય ભોજનનું સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર એક ઘટ્ટ અને ક્રીમી ડીપ છે, જે કાબૂલી ચણા માંથી બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવું બહુ જ સરળ છે કારણકે તેને બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. તેને બિસ્કિટ, પીતા ચિપ્સ, કાપેલા શાકભાજી (ગાજર, કાકડી, બ્રોકોલી, ઝુકિની) ની સાથે એક ડીપની જેમ અથવા ફલાફલ અને પીતા બ્રેડની સાથે એક સોસની જેમ ખાવામાં આવે છે અથવા સેન્ડવિચ બનાવવા માટે એક સ્પ્રેડની જેમ ઉપયોગ કરવામાં આવે છે. આ ડીપને વધારે હેલ્ધી અને રંગીન બનાવવા મેં પાલકનો ઉપયોગ કર્યો છે.#hummusrecipe#hummus#હમસ#spinachhummus#spinach#helathydip#colourfull Mamta Pandya -
હમ્મસ (Hummus Recipe In Gujarati)
આમ તો હું અમદાવાદ થી પણ વર્ષોથી UAE માં વસેલા આમ જોવા જાવ તો વેજ માં બહુ બધી ફેમસ છે જેમકે ફલાફલ હમસ ખબૂસ ફલાફલ સેન્ડવીચ આજે મેં અહીંયા hummus ની રેસિપી મૂકી છે જે ખુબ જ હેલ્ધી છે નહિ જલ્દી પણ બની જાય છે. બ્રેકફાસ્ટ લંચ કે ડિનરમાં સર્વ કરી શકાયને ઉનાળા માટે એકદમ યોગ્ય છે.#CT jigna shah -
ફલાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3 ફલાફલ એક street food છે જે સમગ્ર મધ્ય પૂર્વમાં ખાવામાં આવે છે અને labenese ફૂડ તરીકે ઓળખાય છે. ફલાફલમાં main ingredient તરીકે કાબુલી ચણાનો વપરાશ કરવામમાં આવે છે અને ફલાફલ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે. આ વાનગી વિશ્વભરમાં શાકાહારીઓમાં લોકપ્રિય છે. Vaishakhi Vyas -
બીટ હમસ (Beetroot Hummus Recipe In Gujarati)
હમસ, મધ્ય-પૂર્વીય ભોજનનું સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર એક ઘટ્ટ અને ક્રીમી ડીપ છે, જે કાબૂલી ચણા માંથી બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવું બહુ જ સરળ છે કારણકે તેને બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. તેને બિસ્કિટ, પીતા ચિપ્સ, કાપેલા શાકભાજી (ગાજર, કાકડી, બ્રોકોલી, ઝુકિની) ની સાથે એક ડીપની જેમ અથવા ફલાફલ અને પીતા બ્રેડની સાથે એક સોસની જેમ ખાવામાં આવે છે અથવા સેન્ડવિચ બનાવવા માટે એક સ્પ્રેડની જેમ ઉપયોગ કરવામાં આવે છે. આ ડીપને વધારે હેલ્ધી અને રંગીન બનાવવા મેં બીટનો ઉપયોગ કર્યો છે.#hummusrecipe#pinkhummus#હમસ#Beetroothummus#beetroot#colourfulfood#healthyfoodideas Mamta Pandya -
-
-
-
જલાપેનો હમસ (Jalapeno Hummus Recipe In Gujarati)
આ પોપ્યુલર side - dish ખુબ જ હેલ્થી છે. mezze પ્લેટર ની સાથે સર્વ થાય છે .આ એક પારંપરિક લેબેનીઝ સ્પ્રેડ છે જે દુનિયાભર માં ફેમસ છે.હમસ ધણી બધી વેરાઈટી માં બને છે. મેં અહીંયા 1 વેરાઈટી મૂકી છે, જે તમને ચોક્કસ ગમશે.#RC4#Wk4 Bina Samir Telivala -
હમસ અને ફલાફલ(Hummus falafel recipe in Gujarati)
#GA4#Week 6છોલે ચણા માથી બનતી એક લેબેનીજ રેસિપિ Shital Shah -
હમસ (Hummus Recipe In Gujarati)
#GA4#Week6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA મિડલ યીસ્ટ નાં દેશો ની આ મૂળભૂત વાનગી છે. જે કાબુલી ચણાને બાફી ને તેને વાટી ને તેમાંથી સ્પ્રેડ તૈયાર કરવા માં આવે છે. જે ઓછી સામગ્રી થી ફટાફટ બની જાય છે. Shweta Shah -
-
-
ફલાફ્લ વિથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#સુપરશેફ#વીક૩#મોનસૂનસ્પેશિયલFalafal મિડલ યીસ્ટ ની ખુબ પોપ્યુલર ડિશ છે. પણ originally એ ઇજિપ્ત નું સ્ટ્રીટ ફૂડ છે. એને હમસ (એક ડીપ) સાથે સર્વ થાય છે.એને પીતા બ્રેડ માં મૂકી ને હમાસ સાથે પણ સર્વ કરાઇ છે. ભારત માં પણ એટલું જ એ સૌ નું પ્રિય છે. આ એક પ્રકાર ના ફ્રીટરસ જ છે એથી એને monsoon માં ગરમ ગરમ ખાવાની ખુબ મજા આવે છે. Kunti Naik -
હમસ
#કઠોળકઠોળ ના લાભ તો આપણે સૌ જાણીએ છીએ અને મહત્તમ ભાગે કઠોળ નો ઉપયોગ આપણે શાક માં કરીએ છીએ. કાબુલી ચણા ની સૌથી જાણીતી વાનગી છોલે ભતુરે છે અને એના પછી કાબુલી ચણા ની મૂળ વિદેશી વાનગી જે હવે ભારત માં પણ પ્રચલિત છે. એ છે હમસ . મૂળભૂત રીતે મિડલ ઇસ્ટ ની વાનગી ફલાફલ સાથે ખવાતું હમસ એ સ્વસ્થયસભર અને સ્વાદિષ્ટ છે. Deepa Rupani -
હમસ (Hummus Recipe In Gujarati)
સામાન્ય રીતે હમસ છોલે ચણાને બાફીને બનાવાય છે અને ફલાફલ સાથે સર્વ કરવામાં આવે છે. અહીં મેં સીંગદાણાનાં સ્પ્રાઉટ્સ માંથી હમસ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
-
-
હમ્મસ (Hummus Recipe In Gujarati)
Middle East ની famous રેસિપી.ડીપ તરીકે સર્વ થાય છે ફલાફલ સાથે નું ગ્રેટ કોમ્બિનેશન.. Sangita Vyas -
આંબા હળદર હમસ
#ચટણીમિત્રો હમસ વીશે તો સહુ કોઈ જાણે છે,જે એક મિડલ ઇસ્ટ માં બનતી ખૂબ ફેમસ રેસિપી ફલાફલ સાથે સર્વ કરવા માં આવતી છોલે ચણા માં થી બનતી ચટણી છે. જે સામાન્ય રીતે બાફેલા ચણા,તલ, ઓલિવ ઓઈલ, મીઠું, લીંબુ નાખીને બનાવી શકાય છે, પણ આજે મે એમાં થોડું ટ્વીસ્ટ કરીને બનાવીયુ છે.જેમા મેં શિયાળામાં મળતી હળદર ( લીલી) નો ફ્લેવર્ આપ્યો છે. હળદર બે કલર ની આવે છે એક પીળી અને બીજી કેસરી. પીળી હળદર ખાટી અને કેસરી હળદર સહેજ તૂરી હોય છે.પણ ખરેખર આ ફ્લેવર્ ખૂબ જ સરસ લાગે છે'.આ ચટણી ને તમે મેથી ની પુરી, ખાખરા,કે સલાડ સાથે ખાઈ શકાય છે.તો ચાલો બનાવીએ.Heen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15560841
ટિપ્પણીઓ (6)