લેફ્ટઓવર ભાજી ટોસ્ટ (Leftover Bhaji Toast Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
લેફ્ટઓવર ભાજી ટોસ્ટ (Leftover Bhaji Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ, રોટલી ની તવી ગરમ કરી બ્રેડ ની સ્લાઈસ પર બટર લગાવી બંને બાજુ ક્રિસ્પી શેકી લો.
- 2
ત્યાર બાદ, બ્રેડ ને ત્રિકોણ શાપે માં કાપી ઉપર થોડી ભાજી પાથરો. પછી તેની ઉપર ડુંગળી અને ટામેટા પાથરો. ઉપર થી ચીઝ છીની ને નાખો.
- 3
તૈયાર છે ક્રિસ્પી અને ટેસ્ટી ભાજી ટેસ્ટી. વધેલી ભાજી નો એનાથી સરો ઉપયોગ ક્યારેય ની કર્યો હોય.
Made this recipe? Share a Cooksnap!
Let Mitali Chavda (Mitali Darshan Vala) know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15577419









ટિપ્પણીઓ (9)