ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate recipe In Gujarati)

#DIWALI2021 તહેવાર મા આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ તો આજે મેં દિવાળી માટે ખાસ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate recipe In Gujarati)
#DIWALI2021 તહેવાર મા આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ તો આજે મેં દિવાળી માટે ખાસ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બધી વસ્તુ ભેગી કરશો મિક્સ ડ્રાય ફ્રુટ ને મિક્સર જારમાં ભૂકો કરી લો તે ભૂકામાં મધ ઉમેરવું
- 2
ડ્રાયફ્રુટ ના ભૂકામાંબે ચમચી ચોકલેટ ઉમેરવી પછી બધું બરાબર મિક્સ કરવું અને તેના મીડિયમ સાઇઝના ગોળા તૈયાર કરવા
- 3
પછી ચોકલેટ ના ગોળા ને પાંચ મિનીટ માટે ફ્રીઝ માં મુકવા. ત્યાર બાદ ચોકલેટને મેલ્ટ કરવી અને તે ગોળા ને મેલ્ટ કરેલી ચોકલેટમાં deep કરવા પછી તેને કાજુના ટુકડા મા રગદોડવા જેથી કાજુ ના ટુકડા તેમાં ચોટી જશે.
- 4
બે ચમચી જેટલા કાજુના ટુકડા મેલ્ટ કરેલી ચોકલેટમાં મિક્સ કરી લેવા અને તે મિશ્રણમાં આપણા બનાવેલા ગોળાને ઉમેરવા જેથી ચોકલેટ તેમાંચોટી જશે.
- 5
આવી રીતે આપણે બનાવેલી ડ્રાયફ્રુટ ચોકલેટ માંથી બે પ્રકારની ચોકલેટ આપણે બનાવી શકીએ છીએ તે સ્વાદ મા સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)