ઇન્સ્ટન્ટ કલાકંદ (Instant kalakand recipe in Gujarati)

કલાકંદ એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે પનીર, દૂધ અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ઝડપથી બનાવવા માટે મેં અહીંયા કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કર્યો છે અને એની ખુબ જ સરસ મીઠાઈ બની. જ્યારે સમયનો અભાવ હોય અને ઉતાવળ હોય ત્યારે આ રીત નો ઉપયોગ કરીને આ મીઠાઈ બનાવવાનું ખૂબ જ સરળ રહે છે. ઘરે બનાવેલા પનીરમાંથી કલાકંદ ખુબ જ સરસ બને છે પરંતુ બહારથી ખરીદીને પણ પનીર વાપરી શકાય, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બહારથી ખરીદેલ પનીર એકદમ તાજું અને પોચું હોય કારણ કે એના લીધે કલાકંદ ના ટેક્ષચર અને સ્વાદમાં ખૂબ જ ફરક પડે છે.
ઇન્સ્ટન્ટ કલાકંદ (Instant kalakand recipe in Gujarati)
કલાકંદ એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે પનીર, દૂધ અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ઝડપથી બનાવવા માટે મેં અહીંયા કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કર્યો છે અને એની ખુબ જ સરસ મીઠાઈ બની. જ્યારે સમયનો અભાવ હોય અને ઉતાવળ હોય ત્યારે આ રીત નો ઉપયોગ કરીને આ મીઠાઈ બનાવવાનું ખૂબ જ સરળ રહે છે. ઘરે બનાવેલા પનીરમાંથી કલાકંદ ખુબ જ સરસ બને છે પરંતુ બહારથી ખરીદીને પણ પનીર વાપરી શકાય, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બહારથી ખરીદેલ પનીર એકદમ તાજું અને પોચું હોય કારણ કે એના લીધે કલાકંદ ના ટેક્ષચર અને સ્વાદમાં ખૂબ જ ફરક પડે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીરને છીણી લેવું અથવા હાથ થી ભૂકો કરી લેવો. જો ઘરે પનીર બનાવેલું હોય તો તેનો હાથથી ભૂકો કરી લેવો. બહાર થી ખરીદેલા પનીરનો હાથ થી ભૂકો કરી શકાય અથવા તો તેને છીણી શકાય. બહારથી પનીર ખરીદવામાં આવે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પનીર એકદમ તાજું અને પોચું હોય જેથી કરીને મીઠાઈ નો સ્વાદ અને ટેક્ષચર જળવાઈ રહે.
- 2
એક પેનમાં કનડેન્સ્ડ મિલ્ક ઉમેરીને મીડિયમ તાપે ગરમ કરવા મૂકવું. હવે તેમાં પનીર ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.
- 3
આ મિશ્રણને ધીમા તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા રહીને જ્યાં સુધી બધું જાડું થઈ જાય ત્યાં સુધી પકાવવું. મિશ્રણ પેન ની સાઈડ પર થી છૂટું પડીને વચ્ચે આવી જવું જોઈએ. આ મિશ્રણને જાડું થતા લગભગ 20 થી 25 મિનિટ લાગે છે પરંતુ એનો આધાર તમે કેટલી જાડાઈ નું વાસણ વાપરો છો અને કેટલો તાપ રાખો છો એના પર પણ રહે છે.
- 4
હવે આ મિશ્રણને ઘી લગાડેલા એક ટીન માં અથવા તો થાળીમાં લઈને ફેલાવી ને લેવલ કરી દેવું. હવે તેના પર કાજુ, બદામ, પિસ્તાની કતરણ છાંટીને હલકા હાથે દબાવી દેવું. બે કલાક માટે રૂમ ટેમ્પરેચર પર એકદમ ઠંડુ થવા દેવું ત્યારબાદ ઈચ્છા પ્રમાણે ના ટુકડા માં કાપી લેવું. જો ટુકડા માં કાપી ન શકાય એટલું ઢીલું લાગે તો બૉલ માં સર્વ કરી શકાય. સ્વાદમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી અને ખાવામાં એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.
- 5
કલાકંદ ને રેફ્રિજરેટરમાં એક અઠવાડિયા માટે સ્ટોર કરી શકાય પરંતુ તાજુ બનેલું અને રૂમ ટેમ્પરેચર પર સર્વ કરેલું કલાકંદ સ્વાદમાં ખુબજ સરસ લાગે છે.
Similar Recipes
-
કલાકંદ (Kalakand Recipe In Gujarati)
#MBR2#week2દૂધમાંથી આ રીતે સ્વાદિષ્ટ 'કલાકંદ' બનાવવામાં આવે છે. તેને બનાવવામાં અમુક બાબતો ધ્યાનમાં રાખશો તો ખૂબ જ સરસ સ્વાદ આવેે છે. તો જાણી લો તેને બનાવવાની રીત...મેં અહી મલાઈ માંથી માખણ બનાવતા નીકળેલા પનીર નો ઉપયોગ કર્યો છે. સાથે ઘી બનાવતા નીકળેલું કીટુ પણ એડ કર્યું છે.તમે પનીર બનાવી પછી કલાકંદ બનાવો કે તૈયાર પનીર નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. દૂધ જલ્દી ઘટ્ટ કરવા મિલ્ક પાઉડર તથા કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ પણ કરી શકો છો. Dr. Pushpa Dixit -
ચોકો કલાકંદ (Choco Kalakand recipe in gujarati)
#કુકબુક#પોસ્ટ1કલાકંદ એ રાજસ્થાન ની સ્વીટ ડિશ છે. અહીં મે હોમ મેડ પનીર બનાવ્યું છે. અને પનીરમાંથી કલા કંદ બનાવ્યું છે. અને તેમાં ડેરી મિલ્ક ચોકલેટ નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
કલાકંદ(Kalakand Recipe in Gujarati)
#કૂકબુકસામાન્ય રીતે કલાકંદ બનાવતા થોડો સમય લાગતો હોય છે પણ આજે આપણે આ વાનગી ઝડપથી કેમ બની જાય તે જોઈએ. થોડી અગાઉ થી તૈયારી કરી લો તો ફક્ત 15 મિનિટ માં જ કલાકંદ બની જાય છે. ઓછી સામગ્રીથી બની જાય છે અને સાથે ટેસ્ટ માં ખૂબ જ સરસ. Chhatbarshweta -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#RC1#YELLOWખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય તેવી દાણેદાર મેંગો કલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો ચાલો આજે મેંગો કલાકંદ બનાવીએ. Ankita Tank Parmar -
કલાકંદ(Kalakand recipe in gujarati)
#Weekend recipe.#Sweet.#Recipe112.ઘરનો જ માવો અને પનીર કાઢીને આજે મે કલાકંદ બનાવ્યું છે. Jyoti Shah -
આઈસ હલવો (Ice halwa recipe in Gujarati)
આઈસ હલવો મુંબઈ ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે મેંદો, ખાંડ, ઘી અને દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે પરંતુ સૂકાવા નો સમય વધારે લાગે છે. આ અલગ જ પ્રકાર ની મિઠાઈ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB3#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતી મીઠાઈઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ એક સોફ્ટ અને સ્વીટ બ્રેડ નો પ્રકાર છે જેમાં બદામ, સૂકી દ્રાક્ષ અને ચેરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક અને બટર નું ફીલિંગ આ બ્રેડને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ સ્વીટ બ્રેડ એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવવાનું મન થાય એવી રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad recipe in gujarati)
#GA 4#week5#saladફ્રૂટ ક્રીમ સલાડ બાળકોને ખૂબ જ પસંદ પડે અને ખાવામાં મજા પડે તેવું સલાડ છે. અહીં મેં અમૂલ નું ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કરીને હેલ્ધી સલાડ બનાવવ્યું છે. તેમાં ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટસ એડ કરીને સલાડ ને હેલ્ધી બનાવ્યું છે. Parul Patel -
કલાકંદ(Kalakand Recipe in Gujarati)
હેલો ફ્રેંડ્સ, આજે ધનતેરસ છે, તો મેં માં લક્ષ્મી ને ભોગ ધરવા માટે કલાકંદ બનાવ્યો છે, મેં પહેલી વાર બનાવ્યો છે, પણ બહુજ સરસ બન્યો છે, Nilam Panchal -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipeકેરી એટલે ફળોનો રાજા. કેરીની સીઝન માં કેરી ના રસ સાથે બીજા ઘણાં પ્રયોગો કરી શકાય છે. અહીં મેં કેરી ના ઉપયોગ થી કલાકંદ બનાવ્યો છે Jyoti Joshi -
સ્ટ્રોબેરી ઇન્સ્ટન્ટ કલાકંદ (Strawberry Instant Kalakand Recipe In Gujarati)
#GA4 #Week15#strawberry#cookpad_gu#cookpadindiaશિયાળાની સિઝન હોય એટલે સ્ટ્રોબેરી તો બધાના ઘરે આવતી હોય છે અને સ્ટ્રોબેરી એવું ફ્રૂટ છે જે બધાને ફાવતું પણ હોય છે તો મેરી માં બધા અલગ અલગ બનાવતા હોય છે પણ મેં આજે સ્ટ્રોબેરીમાં મીઠાઈ બનાવવાનો નક્કી કર્યો અને આ મીઠાઈ એવી છે કે જલ્દી બની જાય છે ઇન્સ્ટન્ટ કોઈ વધારાની સામગ્રી વગર બાળકોને તો ખૂબ જ ભાવે છે અને કોઈ વાર મહેમાન અચાનક આવી જાય તો ઓછા ઓછા સામગ્રીમાં જલ્દી બનતું કલાકંદ છે Khushboo Vora -
એવોકાડો કલાકંદ
ઘરે ઘણા એવોકાડો આવી ગયા છે..સ્મુધી અને શેક તો બહુ પીધા એટલે થયું કે કઈકનવીન કરું. ઘર માં પનીર તો હતું જ ,એટલે ટ્રાયલ માટેકલાકંદ બનાવવાનું વિચાર્યું.તો small amount માં બનાવ્યો..બહુ ઓછાં ingridents થી અને ઝડપી બની ગયો,yet heathy too.અને soooooo yummy બન્યો. Sangita Vyas -
ક્વીક પનીર કલાકંદ
#દૂધ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે, જેને લોકો દરેક તહેવાર અને ખુશીના સમયે બનાવવાનું પસંદ કરે છે. Rani Soni -
કલાકંદ(Kalakand Recipe in Gujarati)
#GA4#week9#mithaiપનીર માથી બનતી મીઠાઈઓ માની કલાકંદ એ વધારે ફેમસ મીઠાઈ છે.આ તહેવાર ની સીઝન મા દોડાદોડી મા માત્ર ત્રણ જ સામગ્રી માથી બની જતુ કલાકંદ બેસટ ઓપશન છે. mrunali thaker vayeda -
-
ગુલકંદ માવા રોલ
#મીઠાઈઆ મીઠાઈ ખૂબ ઓછી સામગ્રી થી અને ઝડપથી તૈયાર કરી શકાય છે. અને ઘણા દિવસો સુધી સારી રહે છે. Bijal Thaker -
મેંગો કલાકંદ
#દૂધદૂધમાંથી બનતી આ કલાકંદ ની રેસીપી ખૂબ જ ખૂબ જ સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર છે જેમાં મેંગો ફ્લેવર એની અંદર અનેરો સ્વાદ ઉમેરે છે એકવાર જરૂર ટ્રાય કરજો મિત્રો તમારા ઘરના લોકો ખુશ થઈ જશે.નેચરલ વસ્તુઓ માંથી બનતી આ વાનગી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સરસ છે. કેમિકલ વગર બનતી આ વાનગી તમે વ્રતમાં પણ ખાઈ શકો છો Bhumi Premlani -
બીટરૂટ કલાકંદ (Beetroot Kalakand Recipe In Gujarati)
#RC3Red colourબીટરૂટ ના ઉપયોગ થી મેં કલાકંદ બનાવ્યો છે. ઓછી સામગ્રી માં બની જતી આ એક સરસ રેસીપી છે. Jyoti Joshi -
કલાકંદ (Kalakand Recipe In Gujarati)
#mrઆપણે ત્યાં કોઈ પણ તહેવાર કે શુભ પ્રસંગ હોય એટલે મિઠાઈ તો પહેલા જ હોય. અને આપણા ભારત માં સૌથી વધુ દૂધ નું ઉત્પાદન છે અને આપણે સૌથી વધુ દૂધ માંથી જ બનતી મિઠાઈ નો ઉપયોગ કરીએ છીએ.તો એવી જ હું એક દૂધ માંથી બનતી મિઠાઈ કલાકંદ ની રેસીપી અહીં શેર કરું છું.કલાકંદ એ દૂધ અને ખાંડ માંથી બનતી મિઠાઈ છે. Dimple prajapati -
એગલેસ માવા કેક (Eggless mawa cake recipe in Gujarati)
ટ્રેડિશનલ પારસી માવા કેક ઈંડા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં અહીંયા એગલેસ માવા કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક કેક નો પ્રકાર છે જે પરંપરાગત ભારતીય મીઠાઈ જેવી લાગે છે કારણ કે એમાં કનડેન્સ્ડ મિલ્ક, માવા અને ઈલાયચી નો ઉપયોગ કરવામાં આવે છે. વાર તહેવારે મીઠાઈ ની જગ્યાએ બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#MBR1#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#mr મેંગો કલાકંદ #mrhttps://youtu.be/DRMK8v9Bak8મેંગો અને દૂધની આ નવીન મીઠાઈ અને અજમેરની પ્રખ્યાત મીઠાઈ જેનું નામ છે મેંગો કલાકંદ .તો આ મીઠાઈ ને મેંગો બરફી પણ કહેવાય છે. અને આ મીઠાઈ ખૂબ જ ઓછી સામગ્રી માં બની જાય છે. અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે. એકવાર બનાવશો તો ઘરમાં બધા વારંવાર ફરમાઈશ કરશે.• તો મિત્રો રેસીપી પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.YouTube link:-https://youtu.be/DRMK8v9Bak8Dimpal Patel
-
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#supersકલાકંદ મીઠાઈ બધી જ મીઠાઇની દુકાનમાં જોવા મળે છે. આ એક એવી વાનગી છે જે બદલાતા સમય સામે આજે પણ લોકોની મનપસંદ મીઠાઈ રહી છે. તેનું આ જ કારણ છે તેનો સુંદર સ્વાદ. મેં આ કલાકંદ કેરી નો રસ ઉમેરીને બનાવી છે. જે સ્વાદમાં ખુબજ લાજવાબ બની છે. Hemaxi Patel -
રબડી (Rabdi recipe in Gujarati)
રબડી ટ્રેડીશનલ ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે માલપુડા કે જલેબી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. દૂધને ધીમા તાપે બાળવું પડે છે જેમાં થોડી ધીરજ ની જરૂર છે પરંતુ જે મીઠાઈ બનીને તૈયાર થાય છે એ ખાવાની ખૂબ જ મજા આવે છે.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર રબડી (Paneer rabdi recipe in gujarati)
ઉત્તર ભારતમાં બે વસ્તુઓના સ્વાદ ખુબ જ વખણાય છે એક રબડી અને બીજું પનીર. તો મને વિચાર આવ્યો કે આ બંને વસ્તુઓ ને ભેગું કરીને કંઈક નવીન વાનગી બનાવું.તો ચાલો આજે આપણે બનાવીએ ઉત્તર ભારતની પ્રખ્યાત પનીર રબડી. Maisha Ashok Chainani -
મેંગો કલાકંદ (mango kalakand recipe in gunrati)
#કૈરીકેરી ફળોનો રાજા છે. કેરીમાં કેલેરી બહુ ઓછી હોય છે તેમાં ફાઇબર અને વિટામિન્સ બહુ હોય છે. કેરી સારા પાચન માટે અને સ્વાસ્થ્ય માટે બહુ સારી કહેવાય છે. ઉનાળામાં કેરી ખાવાની મજા જ કંઈક ઔર હોય છે. એટલે આજે મેં મેંગો કલાકંદ બનાવ્યું છે. Kiran Solanki -
કલાકંદ (Kalakand Recipe In Gujarati)
#FRઆજે શંકર ભગવાન ની રુદ્રી થશે તો ભગવાન ને ધરાવવા પ્રસાદ રૂપી ઇન્સ્ટન્ટ કલાકંદ બનાવ્યો છે.. Sangita Vyas -
અખરોટ નો હલવો (Walnuts Halwa Recipe In Gujarati)
#Walnuts અખરોટ નો હલવો ખૂબ જ હેલ્ધી અને સ્વાદમાં એકદમ યમ્મી લાગે છે Vaishali Prajapati -
એગલેસ કોકોનટ મેકરુન્સ (Coconut macaroons recipe in Gujarati)
મેકરૂન એક નાના બિસ્કીટ નો પ્રકાર છે જે સામાન્ય રીતે બદામનો પાવડર, કોપરું કે બીજા સુકામેવાના પાવડર માંથી બનાવી શકાય. એમાં અલગ અલગ પ્રકારના ફ્લેવર કે રંગ પણ ઉમેરી શકાય. ગ્લેઝs ચેરી, જામ કે ચોકલેટ કોટીંગ નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.મેં અહીંયા કન્ડેન્સ્ડ મિલ્ક અને કોપરા ના છીણ નો ઉપયોગ કરીને એગલેસ મેકરૂન્સ બનાવ્યા છે જે દેખાવમાં ખૂબ જ સુંદર અને સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે.આ મેકરૂન્સ બહારથી ક્રન્ચી અને અંદર થી સોફ્ટ હોય છે.#RB2#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
ટિપ્પણીઓ (36)