મમરા પૌઆ નો ચેવડો (Mamra Pauva Chevdo Recipe In Gujarati)

Jagruti Chauhan @janu_3004
મમરા પૌઆ નો ચેવડો (Mamra Pauva Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી તેમાં હિંગ અને લીલાં મરચાં ને સાંતળો પછી તેમાં લીમડાના પાન અને હળદર એડ કરી મમરા એડ કરો.અને યા સુધી કડક થાય ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવતા રહો.
- 2
હવે એક બીજા પણ માં શીંગ દાણા અને પૌંઆ તળી લો.પછી એક મોટા બાઉલ માં આ બધું મિક્સ કરો.તેમાં લાસ્ટ મા લાલ મરચું અને મીઠું મિક્સ કરવા.
- 3
મિક્સ કરતી વખતે તેમાં બૂરું પાઉડર અને મમરા નો મસાલો એડ કરવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15601295












ટિપ્પણીઓ (4)