ડ્રાયફ્રુટસ સીતાફળ બાસુંદી (Dryfruits Sitafal Basundi Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ડ્રાયફ્રુટસ સીતાફળ બાસુંદી (Dryfruits Sitafal Basundi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરો જાડા તળીયા વાળુ વાસણ મુકો ત્યાર બાદ તેમા દૂધ ગરમ કરી ને સતત હલાવતા રહો 2 ઉભરા આવે એટલે ખાંડ મિક્સ દો
- 2
હવે તેમા કાજુ પાઉડર મિક્સ કરો હલાવતા રહો જેથી તે નીચે બેસી ન જાય લગભગ 20 મિનિટ ઉકાળો
- 3
નીચે ઉતારી ને ઠંડુ પડે એટલે પલપ નાખી ફીજ 2 કલાક ઠડુ કરો પછી તેને બાઉલ મા કાઢી સવ કરો
- 4
તો તૈયાર ડાયફુટસ સીતાફળ બાસુંદી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15614588








ટિપ્પણીઓ (2)