બનાના હની મિલ્કશેક (Banana Honey Milkshake Recipe In Gujarati)

Deepika Parmar
Deepika Parmar @cook_30111179

Banana honey milkshake

બનાના હની મિલ્કશેક (Banana Honey Milkshake Recipe In Gujarati)

Banana honey milkshake

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 2 નંગપાકા કેળા
  2. 2 ચમચીમધ
  3. 1.5 ગ્લાસદૂધ
  4. વેનીલા આઈસ્ક્રિમ
  5. કલર ફૂલ વર્મીસેલી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણ મા દૂધ લઇ એમાં કેળા ને સમારી ને નાખવા

  2. 2

    ત્યાર પછી એમાં મધ ઉમેરવું અને બ્લેન્ડ કરી લેવું

  3. 3

    હવે આ શેક ને ગ્લાસ મા કાઢી એમાં ઉપર વેનીલા આઈસ્ક્રિમ નાખવો ઉપર થી કલર ફુલ વેર્મીસેલી નાખી એકદમ ઠંડુ ઠંડુ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Parmar
Deepika Parmar @cook_30111179
પર

Top Search in

Similar Recipes