ભાજી પાવ (Bhaji Pav Recipe In Gujarati)
#suhani
Bhaji pav
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધા શાકભાજી ને કટ કરી ધોઇ લો.અને તેને કૂકર માં મીઠું અને હળદર નાખી બાફી લો.
- 2
બાફેલા શાકભાજી ને મેશ કરી લો.અને ટોમેટો, ગ્રીન ઓનિયન, લસણ ની ગ્રેવી બનાવી લો.એક પેન માં તેલ અને બટર મૂકી ગરમ કરી લો.તેમાં જીરું હિંગ નાખી મરચા ની પેસ્ટ નાખો. પછી ગ્રેવી નાખી કૂક કરો.
- 3
ગ્રેવી ઘટ્ટ થાય એટલે બધા મસાલા કરી લો.પછી પાવ ભાજી મસાલો અને ગ્રીન ઓનીયન ના પાંદડાં નાખી ને શાકભાજી મેશ કરેલું એડ કરો.પછી તેલ ઉપ્પર આવે એટલે વાર કૂક કરો.
- 4
આ ભાજી ને પાવ સાથે ગરમ ગરમ સર્વ કરો.સાથે છાશ અને ડુંગળી પણ મે સર્વ કરી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15625153




ટિપ્પણીઓ (6)