રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં પૌંવા ને લઈ ને બરાબર ધોઈ ને પાણી કાઢી નાખો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ નો વઘાર મૂકી બટાકા ના ઝીણા પીસ સાંતળી ને ટામેટા ના પીસ સાંતળો. તેમાં મીઠો લીમડો, હળદર, લીલાં મરચાં એડ કરો.
- 3
ત્યાર બાદ ધોયેલાં પૌંવા એડ કરો. તેમાં મીઠું, ખાંડ, લીંબુ નો રસ એડ કરી ને બરાબર મિક્સ કરી લો. 5 મિનિટ પછી લીલાં ધાણા નાખો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ બટાકા પૌંવા. તેને ઝીણી સેવ અને ઝીણા સમારેલા લીલા ટામેટા થી ગારનિશ કરી ને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
બટાકા પૌંવા (Bataka Pauva Recipe In Gujarati)
#CB1#week1ગુજરાતીઓનો પ્રિય અને હાથ વગો નાસ્તો એટલે બટાકા પૌવા. બનવામાં સરળ ,ઝડપી અને સસ્તો નાસ્તો.બટાકા પૌવા સવાર માટે હેલ્ધી, હળવો અને ટેસ્ટી નાસ્તો છે. આ નાસ્તો ખાવા થી બહુ લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. Neeru Thakkar -
ગ્રીન બટાકા પૌંવા (Green Bataka Pauva Recipe In Gujarati)
#CB1#week1#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
આજે ડિનર માં બટાકા પૌવા બનાવ્યા..ક્વિક બાઈટ કરવું હતું અને હેવી ફૂડ ખાવાનો અને બનાવવાનો મૂડ નોતો.. Sangita Vyas -
બટાકા પોંઆ (Bataka Pauva Recipe In Gujarati)
ગુજરાતી નો ફેવરેટ અને જલ્દી બની જાય એવી એક બેકફાસ્ટ ડીશ.#CB1#week1 Bina Samir Telivala -
-
ઇન્દોરી પૌંવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5ઇન્દોરી પૌંવા એ ઇન્દોર ની પ્રખ્યાત રેસીપી છે. ગરમ અને સ્વાદિષ્ટ પૌંવા ખૂબ સરસ લાગે છે. Jyoti Joshi -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
-
-
મિક્સ વેજિટેબલ પૌંવા
#લોકડાઉન#વેજિટેબલ પૌંવા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. મહારાષ્ટ્ર નો આ પ્રખ્યાત બ્રેકફાસ્ટ છે. એમાં ઘણા બધા શાક ,ગાજર, વટાણા, ફણસી, ફ્લાવર ,જે નાખવા હોય તે નાખી શકાય. મે લૉકડાઉન ના કારણે ઘરમાં જે ઉપલબ્ધ હતું તેમાંથી જ આ વાનગી બનાવી છે . Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15625381
ટિપ્પણીઓ (5)