રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધા શાકભાજી ને કટ કરી ધોઇ લો.અને તેને કૂકર માં મીઠું અને હળદર નાખી બાફી લો.
- 2
બાફેલા શાકભાજી ને મેશ કરી લો.અને ટોમેટો, ગ્રીન ઓનિયન, લસણ ની ગ્રેવી બનાવી લો.એક પેન માં તેલ અને બટર મૂકી ગરમ કરી લો.તેમાં જીરું હિંગ નાખી મરચા ની પેસ્ટ નાખો. પછી ગ્રેવી નાખી કૂક કરો.
- 3
ગ્રેવી ઘટ્ટ થાય એટલે બધા મસાલા કરી લો.પછી પાવ ભાજી મસાલો અને ગ્રીન ઓનીયન ના પાંદડાં નાખી ને શાકભાજી મેશ કરેલું એડ કરો.પછી તેલ ઉપ્પર આવે એટલે વાર કૂક કરો.
- 4
આ ભાજી ને પાવ સાથે ગરમ ગરમ સર્વ કરો.સાથે છાશ અને ડુંગળી પણ મે સર્વ કરી છે.
Similar Recipes
-
-
-
-
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
ઝટપટ પાવ ભાજીજ્યારે ડિનર બનવાની ઉતાવળ હોય અને કંઇક ટેસ્ટી ખાવું હોય તો પાવ ભાજી ની આ રીત એકદમ ઝડપી અને ઇઝી છે. Kinjal Shah -
-
-
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આજે આપણે વેજીટેબલ ને બાફીયા વગર પાવ ભાજી બનાવશું જે ટેસ્ટ માં પણ સારી અને જલ્દી બની જાય છે ફક્ત ૧૫ મીનીટ માં બની જાય છે Jigna Patel -
-
-
-
-
-
-
-
પાવ ભાજી(Pav Bhaji Recipe in Gujarati)
એકદમ બહાર જેવો જ ટેસ્ટ અને ટેક્ષ્ચર જોતું હોય તો આ રેસિપી જરૂર થી એક વખત ટ્રાય કરજો. Purvi Baxi -
પાવ ભાજી (Pav bhaji recipe in gujarati)
પાવ ભાજી એ નાનાં મોટાં સૌને ભાવતી પ્રિય વાનગી છે.. 😊 Hetal Gandhi -
-
-
-
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
-
-
-
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે. Hetal Chirag Buch -
ખડા પાઉં ભાજી(Khada Bhaji Recipe in Gujarati)
#SSRપાવ ભાજી મહારાષ્ટ્ર ની રેસીપી છે અને મુંબઈ નું સ્ટ્રીટ ફુડ છે. હવે તો પાવ ભાજી કે ભાજી પાવ બધા ની ફેવરિટ થઈ ગઈ છે.પાવ ભાજી અને ખડા પાઉં ભાજી નો basic difference એ છે કે ખડા પાઉં ભાજી નો શબ્દ ખડા - નો અર્થ આખું એવું થાય છે. એટલે ખડા પાઉં ભાજી માં શાક મોટા ટુકડા માં નાંખી મેશ કરાય છે પરંતુ સાવ મેશ કરી રગડો બનાવવાનો નથી. ટેસ્ટ સરખો જ હોય છે.. તો ચાલો બનાવીએ ખડા પાઉં ભાજી. Dr. Pushpa Dixit -
બટર પાવ ભાજી(Butter Pav bhaji recipe in gujarati)
#GA4#Week6#Butterપાવ ભાજી એક એવી ડિશ છે જે નાના મોટા દરેક લોકો ને મનપસંદ હોઈ છે. પાવ ભાજી કોઈ પણ સમયે માણી શકાય એવી ડિશ છે જે ઝડપ થી બની પણ જાય છે. બાળકો શાક ન ખાતા હોય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Shraddha Patel -
પાવ ભાજી સીઝલર (Pav Bhaji Sizzler Recipe In Gujarati)
#AM2પાવ ભાજી તો આપણે ઘરે બનાવતા જ હોય છીએ પણ મેં એમાં થોડા ફેરફાર કરી ને સીઝલર બનાવ્યું છે જે ખાવા માં ખુબજ સરસ લાગે છે.બહાર ના મળતા સીઝલર માં લસણ ડુંગળી હોય છે આ ને લસણ અને ડુંગળી વગર નું જ બનાવ્યું છે. Suhani Gatha -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી આપણે શાક બાફીને પછી સાતડી બનવ્યે છે...પણ હવે એક નવી રીતે કૂકરમાં ડાયરેક્ટ બનાવાય છે . Chintal Kashiwala Shah -
ચટપટી સ્પાઇસી ભાજી પાવ (Chatpati Spicy Bhaji Pav Recipe In Gujarati)
#PSચટપટી spicy પાવભાજી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પાવભાજી નાના-મોટા દરેકને ભાવે છે. બાળકો બધા શાક ખાતા નથી .પાવભાજી માં બધા શાક લઈ ને બનાવવામાં આવે તો તેમને ખબર પણ પડતી નથી .હોંશે હોંશે ખાઇ જાય છે. Jayshree Doshi -
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15625153
ટિપ્પણીઓ (6)