કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાબેલી (Dabeli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાબેલી (Dabeli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાબેલી (Dabeli Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#CB1 ચટપટી દાબેલી...ઝટપટ તૈયાર થઈ જાય.ને ફ્રીઝ માં મસાલો બનાવી સાચવી સકાય.

#CB1 ચટપટી દાબેલી...ઝટપટ તૈયાર થઈ જાય.ને ફ્રીઝ માં મસાલો બનાવી સાચવી સકાય.

વધુ વાંચો

દાબેલી (Dabeli Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#CB1 ચટપટી દાબેલી...ઝટપટ તૈયાર થઈ જાય.ને ફ્રીઝ માં મસાલો બનાવી સાચવી સકાય.

#CB1 ચટપટી દાબેલી...ઝટપટ તૈયાર થઈ જાય.ને ફ્રીઝ માં મસાલો બનાવી સાચવી સકાય.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧કલાક
2લોકો માટે
  • ૨ નંગ બાફેલા બટાકા
  • તૈયાર દાબેલી મસાલો
  • સેકેલાં શીંગદાણા
  • ખજૂર આંબલી ની ચટણી
  • લીલી ચટણી
  • મીઠું
  • મરચાંની ભૂકી
  • લીંબુ
  • ખાંડ
  • દાડમ
  • સેવ
  • ટૂટી ફ્રૂટી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    ૨નંગ બાફેલા બટાકા નો માવો બનાવો.તૈયાર દાબેલી મસાલા ને ૧ચમચી ગરમ તેલ માં હિંગ નાખી ગરમ કરો.

  2. 2

    ગરમ તેલ મા ડુંગળી લસણ ને આદુ ની પેસ્ટ નાખી શકો છો. ત્યારબાદ ૧/૨ ચમચી લાલ મરચું નાખી દાબેલી મસાલો સાંતળવો.થોડા કરેલા આખાપકા શીંગદાણા નાખવા.

  3. 3

    સતડ્યા બાદ ૧/૨ ગ્લાસ પાણી અને બટાકા નો માવો ઉમેરવો.સ્વાદ માટે મીઠું,લીંબુ,ખાંડ નાખો.

  4. 4

    તૈયાર મસાલા માં ધાણા નાખી એક બાઉલ માં કાઢી લો.બીજા વાટકા માં શીંગદાણા ને દાબેલી મસાલા માં ભૂસી થોડા કચડી ને સર્વ કરવા.

  5. 5

    નાની સાઈઝ ના ગોળ બ્રેડ લઈ વચ્ચે કાપી.નીચેના ભાગ ના બ્રેડ ઉપર લીલી ચટણી અને ઉપરના બ્રેડ ઉપર આંબલીની ચટણી લગાડવી.નીચેના બ્રેડ ઉપર દાબેલી મસાલો ચોપડવો.

  6. 6

    મસાલા ઉપર ધાણા, ટૂટી ફ્રૂટી,મસાલા વાળાં શીંગદાણા, ઝીણી સેવ,દાડમ નાખી ઉપર નો બ્રેડ થી બંધ કરી પીરસવો....

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર October 19, 2021 20:03
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Sushma vyas
Sushma vyas @sushfood
November 15, 2021 10:59
Thnks અસ્મિતાબેન...
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાબેલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સીતાફળ આઈસ્ક્રીમ
  2. દાબેલી (Dabeli recipe in Gujarati)
  3. ચોકો બોલ્સ
  4. રગડો પૌંવા (Ragado Poha recipe in Gujarati) (Jain)
  5. મસાલા ફ્રેંચ ફ્રાઈસ (Masala French Fries Recipe In Gujarati)
  1. બંગાલી ખીચડી (Bengali Khichdi Recipe In Gujarati)
  2. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  3. દાબેલી (Dabeli recipe in Gujarati)
  4. કાળી દ્રાક્ષ અને સાકર નો જ્યુસ (Black Grapes Sakar Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15626208
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close