બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak @kaushik
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમા પૌઆ લઇને ધોઈ બાજુ પર રાખો. કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઈ, લીમડાના પાન નો વઘાર કરી, તેમાં હિંગ નાખી કાપેલી ડુંગળી અને શીંગદાણા ઉમેરો.કાપેલા લીલા મરચા ઉમેરો અને શેકી લો.
- 2
શેકાઈ જાય એટલે તેમા બાફેલા બટાકા ને કાપીને ઉમેરો. મિક્સ કરી લો.હવે તેમાં પૌઆ ઉમેરી મિક્સ કરો.હવે મીઠું,લાલ મરચુ પાઉડર,ખાંડ અને લીંબુ નો રસ ઉમેરીને મિક્સ કરી લો અને ધીમા તાપે 5 મિનિટ સુધી ચઢવા દો. પછી ગેસ બંધ કરો અને કોથમીર નાખી મિક્સ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15633197



ટિપ્પણીઓ (8)