તંદૂરી ઢોકળા (Tandoori Dhokla Recipe In Gujarati)
Healthy and tasty 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળા સ્ટેન્ડમાં ઢોકળા નુ ખીરુ નાખી ઉપરથી મરી પાઉડર અને લાલ મરચું પાઉડર સપ્રિનકલ કરી દસ મિનિટ માટે ઢાંકીને થવા દો
- 2
ત્યારબાદ ઢોકળા ને પાંચ મિનિટ માટે ઠંડા થવા દો અને તેના પીસ કરી લો ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મૂકી તંદુરી મસાલો નાખી અને ઢોકળા ઉમેરી બધો મસાલો ભળી જાય ત્યાં સુધી બરાબર મિક્ષ કરી લો.
- 3
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ તંદૂરી ઢોકળા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા મોરૈયા ના વ્હાઈટ ઢોકળા (Sabudana Moraiya White Dhokla Recipe In Gujarati)
#ff1Tasty and healthy Falguni Shah -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
ઢોકળા(dhokla recipe in gujarati)
#ફટાફટ હેલો ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતીઓ અઠવાડિયામાં ઢોકળા બનાવતા હોઈએ છીએ અને એ બીજે દિવસે ખાઈ શકાય સવારે નાસ્તામાં એ રીતે થોડા વધારે જ બનાવીએ છીએ... એને વધારીને આપણે બાળકોને લંચબોક્સમાં આપી શકીએ છીએ. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
વેજીટેબલ થાલીપીઠ (Vegetable Thalipeeth Recipe In Gujarati)
#FFC6Healthy and tasty recipe 😋 Falguni Shah -
લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati
#DRC#SFC#HRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
તંદુરી ઢોકળા (Tandoori Dhokla Recipe In Gujarati)
#LOસફેદ ઢોકળાં ગુજરાતી રસોડામાં બનતી પ્રચલિત વાનગી છે. મેં અહી વધેલા ભાત નો ઉપયોગ કરીને તેમાં તંદુરી મસાલા નો સ્વાદ આપીને તંદુરી ઢોકળા બનાવ્યા છે જે વધેલા ભાત ને એક નવું સ્વરૂપ આપે છે અને ખાનાર ને ખબર પણ નહી પડે કે તે leftover નું makeover છે. આ ઘર માં ઉપ્લબ્ધ સામગ્રી થી તૈયાર થઈ જાય છે. નાસ્તા માટે એક સારો ઓપ્શન છે.રેસિપી વીડિયો લિંકhttps://youtu.be/4hwkk0Ge4zQ Bijal Thaker -
-
-
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#CDY#CF હેલ્લો ફ્રેન્ડ . આજે હું આપની સાથે અમારા ઘર માં બનતી બાદ ફેવરિટ રેસિપી લઈને આવી છું. જે નાના મોટા સૌ કોઈ ને ખાવા ગમે છે . તો ચાલો જાણીએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
-
-
-
-
સાબુદાણા મોરૈયાના ઢોંસા (Sabudana Moraiya Dosa Recipe In Gujarati)
#ff1Healthy and tasty ફરાળી રેસીપી Falguni Shah -
-
-
-
ઢોકળાની ટોસ્ટ સેન્ડવીચ (Dhokla Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23આપણે toast બ્રેડના બનાવીએ છીએ .એટલે કે ટોસ્ટ સેન્ડવીચ કે બ્રેડ માંથી બને છે. પણ આજે મેં ઢોકળાના ખીરામાં થી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે .સ્ટફિંગ મા વટાણાનું છે. Jyoti Shah -
-
ઢોકળા સેન્ડવીચ (Dhokla Sandwich Recipe In Gujarati)
#CB5 જનરલી આપણે બ્રેડ માથી સેન્ડવીચ બનાવીએ છીએ મે આજે નવુ ટ્રાઈ કરીયુઢોકળા ના બેટર ને ટોસ્ટર મા ટોસ્ટ કરી સેન્ડવીચ બનાવી ખરેખર ખુબ જ મસ્ત બની.ઢોકળા સેન્ડવીચ Bhavini Kotak -
-
-
મેજિક મસાલા ઢોકળા (Magic Masala Dhokla Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મેજિક મસાલા ઢોકળા ખૂબ જ ઓછા સામાન અને સમયમાં બની જાય છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે Neha Suthar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15633241
ટિપ્પણીઓ (14)