બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak @kaushik
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમા પૌઆ લઇને ધોઈ બાજુ પર રાખો. કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઈ, લીમડાના પાન નો વઘાર કરી, તેમાં હિંગ નાખી કાપેલી ડુંગળી અને શીંગદાણા ઉમેરો.કાપેલા લીલા મરચા ઉમેરો અને શેકી લો.
- 2
શેકાઈ જાય એટલે તેમા બાફેલા બટાકા ને કાપીને ઉમેરો. મિક્સ કરી લો.હવે તેમાં પૌઆ ઉમેરી મિક્સ કરો.હવે મીઠું,લાલ મરચુ પાઉડર,ખાંડ અને લીંબુ નો રસ ઉમેરીને મિક્સ કરી લો અને ધીમા તાપે 5 મિનિટ સુધી ચઢવા દો. પછી ગેસ બંધ કરો અને કોથમીર નાખી મિક્સ કરી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week 1બટાકા પૌઆ દરેક ઘરો મા બનતી બ્રેકફાસ્ટ ડીનર ,લંચ રેસીપી છે ગુજરાત ,મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ ની ખાસ વાનગી છે ,અને બધી જગાય બનાવાની રીત અને ઘટક પણ અલગ અલગ હોય છે Saroj Shah -
-
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 બટાકા પૌંઆ સૌથી વધારે ખવાતી વાનગી છે..ગુજરાત,મહારાષ્ટ્ર,બંગાળ ઉપરાંત અનેક રાજ્યો માં ખવાય છે...આજે મે ખુબજ સરળ રીતે ખુબજ ઓછા સમાન સાથે પૌંઆ બનાવ્યા છે... Nidhi Vyas -
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 સૌ ના પ્રીય હૉય છૅ. નાના થિ મોટા લંચ કે નાસ્તા બંને માં ઉપયોગ કરાય છે.પૌઆ સૌના પ્રીય છૅ Dhara Jani -
-
-
-
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
# સ્ટ્રીટ ફુડ#ઇન્દોરી સ્પેશીયલ#cookpad Gujaratiબટાકા પૌઆ તાજા ગરમ અને ભટપટ બની જતા ઑલ ફેવરીટ નાસ્તા છે, પણ હલવો ખોરાક તરીકે (લાઈટ ફુડ) તરીકે લચં કે ડીનર મા ખવાય છે ,ઈન્દોર મા સવાર મા નાસ્તા મા હોટલ,લારી પર સ્ટ્રીટ ફુડ તરીકે બેચાય છે. Saroj Shah -
-
બટાકા પૌઆ(bataka pauva recipe in Gujarati)
આજે મેં ગરમા ગરમ બટાકા પૌઆ બનાવ્યા છે. સવારે ચા સાથે સર્વ કરો. એક દમ હેલ્ધી નાસ્તો છે. Kapila Prajapati -
-
-
-
-
-
-
-
-
પાપડ - પૌઆ નો ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
#GA4#Week23દરરોજ નો નાસ્તો એટલે પાપડ - પૌઆ ખુબજ જલ્દી થી અને હલકો પણ... Hetal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15633197
ટિપ્પણીઓ (8)