વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દાળ અને ચોખા ને મીક્ષ કરી ધોઈ લો. 1/2કલાક પલાળી દેવા. ગેસ ચાલું કરી ગેસ ઉપર કુકર મુકી તેમાં તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે વધાર નો મસાલો નાખી દેવો.
- 2
વધાર થાય એટલે તેમાં ખીચડી નાખી ને મીક્ષ કરી લેવું.પછી સુકો મસાલો નાખી ને મીક્ષ કરી પાણી નાખી ને મીક્ષ કરી કુકર નુ ઢાંકણ બંધ કરી ને ત્રણ વ્હીસલ વગાડી ગેસ બંધકરી દેવો.
- 3
વરાળ નીકળી જાય પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું. તો તૈયાર છે વધારેલી ખીચડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15642610






ટિપ્પણીઓ (5)