કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#CB1

#CB1

વધુ વાંચો

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#CB1

#CB1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ થી ૩૫ મિનિટ
૨
  • દાળ માટેની સામગ્રી
  • 1/2 વાટકી તુવેર દાળ
  • ૧ ચમચો તેલ
  • 1/2 ચમચી રાઈ
  • ૧ ચમચીહળદર
  • 1/2 ચમચી મરચા પાઉડર
  • ૨ - ૩ નંગ સૂકા મરચા
  • ૧ડાળખી લીમડો
  • ગોળ સ્વાદ અનુસાર
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
  • ઢોકળી ના લોટ માટેની સામગ્રી
  • ૧ વાટકો ઘઉં નો લોટ
  • ૧ ચમચો તેલ મોણ માટે
  • 1/2 ચમચી હળદર
  • 1/4 ચમચી મરચા પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર દાળ ને કુકર માં પાણી નાખી ૪ થી ૫ સિટી વગાડી બાફી લેવી...દરમ્યાન ઢોકળી માટે લોટ બાંધી લેવો...

  2. 2

    એક તપેલી માં તેલ મૂકી ગરમ થાય એટલે બધા જ મસાલા નાખી તુવેર દાળ વઘારી લેવી...ત્યાર બાદ તેમાં રવાઈ ફેરવી એકરસ કરવી..

  3. 3

    ત્યાર બાદ લોટ ના લુવા બનાવી થેપલા જેવું વણી તેમાં ચાકુ વડે કાપા પાડી ને ઉકળતી દાળ માં નાખી દેવી... થોડી વાર ઉકળે એટલે ગેસ બંધ કરી દેવો... દાળ તૈયાર થઈ જાય એટલે ગરમ ગરમ ભાત, દહીં, ડુંગળી સાથે સર્વ કરી શકાય...

    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jo Lly
Jo Lly @cook_27486580
પર October 25, 2021 12:16

ટિપ્પણીઓ (2)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
October 27, 2021 04:49
Yumm yumm
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ Dhokli

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. દાબેલી (Dabeli recipe in Gujarati)
  2. રેડ સોસ ચીઝી પાસ્તા (Red Sauce Cheesy Pasta Recipe In Gujarati)
  3. ખીર (Kheer Recipe In Gujarati)
  4. સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
  5. પિંક રોઝ ગુજીયા (Pink Rose Gujiya Recipe In Gujarati)
  1. મિક્સ વેજ બટાકા પૌવા (Mix Veg Bataka Pauva Recipe In Gujarati)
  2. દાબેલી (Dabeli recipe in Gujarati)
  3. બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)
  4. બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15643435
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close