રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને કુકરમાં બાફી લો ઠંડા પડવા દો
- 2
પછી તેને હાથ વડે મસળી લો તેમાં મીઠું આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો લીંબુ નો રસ સ્વાદ પ્રમાણે મીઠું નાખો
- 3
વધારીયા મા તેલ ગરમ કરી તેમાં રાઈ લીમડાનો વધાર કરો
- 4
બધું બરાબર મિક્સ કરી લો તેનાં વડા વાળી લો 1 બાઉલમાં માં ચણાનો લોટ લઈ તેમાં મીઠું ખાવાં ના સોડા ખીરૂ તૈયાર કરી લો
- 5
પછી એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં વડા તળી લો
- 6
તીખી મીઠી ચટણી સાથે સર્વ કરો ખુબ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)
#MAજ્યારે હું રસોઈ બનાવતા શીખી ત્યારે આઈટમ માં સૌપ્રથમ બટેકા વડા બનાવતા મમ્મી એ મને શીખવાડેલું .મારા ઘરે અવાર નવાર બટેકા વડા બનતા કેમકે મારા પપ્પા ફેવરિટ હતા .એટલે . Sejal Pithdiya -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સોજી ઢોકળા#CB2#Week2 Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#બટેકાવડા#cookpadindia#cookpadgujarati #ChooseToCook Bharati Lakhataria
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15643448
ટિપ્પણીઓ