બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)

Helly shah
Helly shah @cook_26193829
Bangalore

#CB1
બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે.

બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)

#CB1
બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ લોકો
  1. ૨ કપથિક પૌંઆ
  2. જરુર મુજબ પાણી પૌંઆ ને પલાળવા
  3. ૨ ટેબલ સ્પૂનતેલ
  4. ૧ ટી સ્પૂનરાઇ
  5. ૧ ટી સ્પૂનજીરું
  6. ૨ ચપટીહીંગ
  7. ૪-૫ લીમડી ના પાન
  8. સમારેલા લીલાં મરચાં
  9. ૧ ટેબલ સ્પૂનશીંગ દાણા
  10. ૧ બાઉલ ઝીણી સમારેલી ડુંગળી
  11. સમારેલુ બટાકુ
  12. ૧/૨ બાઉલ લીલા વટાણા
  13. ૧ ટી સ્પૂનહળદર
  14. ૧ ટેબલ સ્પૂનધાણા જીરૂ પાઉડર
  15. ૧ ટેબલ સ્પૂનમીઠું
  16. ૧/૨ ટી સ્પૂનચાટ મસાલો
  17. ૧/૨ ટી સ્પૂનકિચન કીંગ મસાલો
  18. ૧ ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  19. ગાનિઁશીંગ:
  20. લીલા ધાણા
  21. સેવ
  22. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ થિક પૌંઆ ને પાણી માં ધોઇ ને ૨-૩ મિનિટ પાણી માં પલાળી ને પાણી કાઢી લો.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું, હીંગ, લીલા મરચાં, લીમડી ના પાન, શીંગ દાણા નાખી ને બધું તતડે પછી તેમાં સમારેલા બટાકા, લીલા વટાણા નાખી ને ૩-૪ મિનિટ સાતડો.

  3. 3

    હવે સમારેલી ડુંગળી ઉમેરી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સાતડો. ને હળદર નાખી ને મિક્સ કરો. ત્યાર બાદ, પલાળેલા પૌંઆ નાખો.

  4. 4

    ત્યાર પછી, મીઠું, ધાણા જીરૂ પાઉડર, કિચન કીંગ મસાલો, ચાટ મસાલો ને લીંબુ નો રસ નાખી ને મિક્સ કરો.

  5. 5

    તેમાં સેવ, ડુંગળી, દાડમ, ચાટ મસાલો ને લીલા ધાણા નાખી ને ગાનિઁશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Helly shah
Helly shah @cook_26193829
પર
Bangalore
cooking is amazing. it fills delightness and happiness in life. it's a great pleasure when you cook for your family and loved ones. it amples happiness in everyday life. 😇👩‍🍳
વધુ વાંચો

Similar Recipes