કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#CB2
#week2
આજે મે વીક 2 માં સોજી ઢોકળા કેક બનાવી બહુજ ટેસ્ટી બને છે તો તમે પણ ટ્રાય કરજો

#CB2
#week2
આજે મે વીક 2 માં સોજી ઢોકળા કેક બનાવી બહુજ ટેસ્ટી બને છે તો તમે પણ ટ્રાય કરજો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  • 2 બાઉલ સોજી
  • 1 બાઉલ દહીં
  • 3લીલા મરચા
  • 4 ચમચીલીલી ચટણી (કોથમીર અને મરચા ની)
  • 1 ચમચીલસણ ની ચટણી
  • 1પેકેટ ઇનો
  • 1 ચમચીમરી પાઉડર
  • 2 ચમચીટોમેટો સોસ
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સોજી અને દહીં મિક્સ કરી તેમાં લીલા મરચા ઉમેરી મિક્સ કરવું

    સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સોજી બેટર માં મીઠું અને ઇનો નાખી મિક્સ કરવું ત્યાર બાદ એક બાઉલ માં લસણ ની ચટણી અને બીજા બાઉલ માં લીલી ચટણી લો તેમાં સોજી બેટર ઉમેરી મિક્સ કરો

    સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ મિશ્રણ ને ગ્રીશ કરેલી પ્લેટ માં પહેલા સફેદ બેટર ત્યાર પછી લીલી ચટણી વાડું બેટર અને છેલ્લે લસણ નું બેટર ફોટા માં બતાવયાં મુજબ એવી રીતે ઉમેરવું પછી તેના ઉપર મરી પાઉડર સ્પ્રિંકલ કરી સ્તિમ કરો

    સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પ્લેટ માં કાઢી ટોમેટો સોસ થી ગાર્નિશ કરી લીલી ચટણી સાથે સર્વ કરવું

    સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર October 29, 2021 09:17
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
October 29, 2021 12:33
So beautiful 🥰🥰
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી ઢોકળા કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
  2. દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
  3. મારબલ ચોકલેટ (Marble Chocolate Recipe In Gujarati)
  4. મસૂર મસાલા ભાત (Masoor Masala Rice Recipe In Gujarati)
  5. મગ પાસ્તા (Mug Pasta recipe in Gujarati)
  1. ફાફડા (Fafda Recipe In Gujarati)
  2. મસૂર મસાલા ભાત (Masoor Masala Rice Recipe In Gujarati)
  3. રસ ગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
  4. મલાઈ મોહનથાળ (Malai Mohanthal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15655486
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close