કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
Rajkot

#DFT

#DFT

વધુ વાંચો

કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
Rajkot

#DFT

#DFT

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનીટ
3 સર્વિંગ્સ
  • ઉપરના પડ માટે
  • ૧ (૧/૨ કપ)મેંદો
  • ૨ ચમચીઘી
  • ૧/૨ કપદૂધ
  • સ્ટફિંગ માટે
  • 150 ગ્રામમાવો
  • 2 ચમચીચણાનો લોટ
  • 1 ચમચીચણાનો કરકરો લોટ
  • 1 નાની વાટકીપીસ્તા નો કરકરો ભૂકો
  • 1 નાની વાટકીબદામ નો કરકરો ભૂકો
  • 3 ચમચીકેસર વાળુ દૂધ
  • 1 કપથી સહેજ ઓછી બૂરું ખાંડ
  • અન્ય સામગ્રી
  • તળવા માટે ઘી
  • થીણેલુ ઘી
  • કેસર
  • બૂરું ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ મેં દા મા ઘી મિક્સ કરી દૂધ થી લોટ બાધી 10મિનિટ રેસ્ટ આપો.

    કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કડાઈમાં માવો શેકી સાઇડ પર રાખી એમા જઘી મૂકી ચણાનો લોટ શેકી નીચે ઉતારી તેમાં પીસ્તા, બદામ મિક્સ કરી ઠરવા રાખી દો.

    કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઠરે એટલે બૂરું ખાંડ ઉમેરી મિક્સ કરી નાના શેઈપ (મોલ્ડ)મા તૈયાર કરી લો.હવે મેં દા ના લોટ ની નાની પૂરી વણી અંદર સ્ટફિંગ મૂકી ઘારી નો શેઇપ આપી બધી ઘારી તૈયાર કરી લો.

    કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પેન મા ઘી ગરમ કરી એક,એક ઘારી જારા મા મૂકી ચમચી થી ઉપર ઘી રેડી એ રીતે એક,એક ઘારી તળી લો.

    કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ઠરે એટલે થીણેલુ ઘી આગળી ની મદદથી ઘારી પર લગાવી બૂરું ખાંડ છાટી ઉપર કેસર લગાવી સર્વ કરો.તૈયાર છે.કેસર-પીસ્તા ઘારી..

    કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
પર November 01, 2021 08:59
Rajkot
@471mygujrativlog🫰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Nikita Karia
Nikita Karia @cook_26571505
November 15, 2021 16:24
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેસર ઘારી પિસ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બદામ પુરી (Badam Puri recipe in gujarati)
  2. નાનખટાઈ (Nankhatai Recipe in Gujarati)
  3. તલ શીંગદાણા ની ડ્રાય ચટણી (Til Shingdana Dry Chutney Recipe In Gujarati)
  4. મુંબઈ સ્ટાઈલ બટાકા વડા (Mumbai Style Bataka Vada Recipe in Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ફૂલવડી (Instant Fulvadi Recipe In Gujarati)
  1. પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
  2. મગસ (Magas Recipe In Gujarati)
  3. પોટેટો વેજિસ (Potato Wedges Recipe In Gujarati)
  4. મમરા નું ચવાણું (Mamara Chavanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15664729
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close