મમરા નું ચવાણું (Mamara Chavanu Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
મમરા નું ચવાણું (Mamara Chavanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં વઘારેલા મમરા લઈ તેમાં ફાફડા નો ચૂરો કરી લો ત્યારબાદ ચોરાફળી નો ચૂરોકરી લો ત્યારબાદ સેવ ઉમેરો અને સંચળ પાઉડર લાલ મરચું પાઉડર મિક્સ કરેલા એક ચમચી જેટલું નાખી બરાબર મિક્સ કરી લો
- 2
તો હવે આપણું ટેસ્ટી મમરા નું ચવાણું બનીને તૈયાર છે બહુ ઝડપથી બની જાય છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#CB3#week૩છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#DFTદિવાળી ફેસ્ટિવલ treat Falguni Shah -
મમરા નું ચવાણું (Mamara Chavanu Recipe In Gujarati)
#CB3#DFT# Week 3 દિવાળી ના નાસ્તા માં ચવાણું ઓર જમાવટ કરી દે Jayshree Chauhan -
-
-
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#CB3#post.2છપ્પનભોગ રેસીપી ચેલેન્જ ચટપટી ટેસ્ટી ચવાણું Ramaben Joshi -
-
-
-
-
-
-
-
મિક્સ ચવાણું (Mix Chavanu Recipe in Gujarati)
#DFT#CB3#cookpadindia#cookpadgujarati આ રેસિપી મે @cook_20934679 જી ની રેસિપી જોઈને બનાવ્યું. Thank you so much Manishaji for sharing this recipe! 🥰 Payal Bhatt -
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#DFT#CB3#Week 3ચવાણા નું નામ સાંભળતા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ખાટું મીઠું અને તીખું ટેસ્ટી લાગે છે . Sonal Modha -
-
-
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#DFT- દિવાળી નો તહેવાર આનંદ અને ઉલ્લાસ નો તહેવાર છે.. આ દિવસો માં બધા ઘેર ફરસાણ અને મીઠાઈ બનાવીને તેનો આનંદ માણે છે.. અહીં દિવાળી માં બનાવી શકાય એવું એક ફરસાણ બનાવેલ છે જે તહેવાર માં બનાવી શકાય છે અને બાળકો તથા વડીલો તેનો આનંદ માણી શકશે. Mauli Mankad -
-
-
-
-
-
-
-
-
-
-
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#DFT#CB3દીવાળી નાં નાસ્તા માટે ચેવડો તો બનતો જ હોય છે.. મેં પણ મારી રીતે મિક્સ ફરસાણ, સેવ, ચણાદાળ , પૌવા, સાથે મમરા બધું મિક્સ કરી ને સરસ મજાનો ચેવડો બનાવ્યો છે.. Sunita Vaghela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15664861
ટિપ્પણીઓ (4)