કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#DFT
#Post1
#cookpadindia
#cookpadgujarati
#cookpad_gu
#Methi_Chakri
#VandanasFoodClub

દિવાળી હોય ને દરેક ના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે. ચકરી પણ ઘણા અલગ અલગ પ્રકારની બનાવતા હોય કોઈ ચોખાની તો કોઈ ઘઉંના લોટ ની તો કોઈ મેંદાની અને તેમાં પણ અલગ ફ્લેવર આપી ને પણ બનાવવામાં આવતી હોય છે. તો એવી જ રીતે આજે મે મેથી ની ચકરી બનાવેલ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1 કપચોખાનો લોટ
  • 1/2 કપચણાનો લોટ
  • 1/2 કપસમારેલી મેથી
  • 4 ટેબલ સ્પૂનગરમ ઘી
  • 2 ટેબલ સ્પૂનમલાઈ
  • 1 ટે સ્પૂનઅજમો
  • 1 ટે સ્પૂનજીરૂ
  • 1 ટેબલ સ્પૂનતલ
  • 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  • 1 ટે સ્પૂનહળદર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 કપગરમ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    એક બાઉલ લો તેમાં બંન્ને લોટ ચાળી લો. હવે તેમાં ઘી, મલાઈ તથા બધા મસાલા ઉમેરી લો અને મિકક્ષ કરો. મેથીની ભાજી પણ ઉમેરી ને મિકક્ષ કરી લો.

    મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટ માં ધીરે ધીરે કરીને ગરમ પાણી એડ કરતા જાવ અને સુંવાળો લોટ બાંધી ને રેડી કરો. 5 મિનિટ રેસ્ટ આપો

    મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ચકરી પાડવાના સંચામાં તેલ લગાવી લોટ ભરી ને એક પ્લેટ માં ગોળ ગોળ શેપમાં ચકરી બનાવી લો બીજી બાજુ તેલ પણ ગરમ કરવા રાખો. તેલ મિડયમ ગરમ થાય એટલે ચકરી ની ધીરે થી એડ કરો એક સાઈડ બરાબર તડાય પછી જ બીજી બાજુ પલટો નહીંતર તુટી જશે. થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લો.

    મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે સરસ મેથી ચકરી દિવાળી માં તમે પણ તમારા ગેસ્ટ માટે બનાવો.

    મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર November 01, 2021 13:46
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
November 03, 2021 06:37
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી ચકલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બદામ પુરી (Badam Puri recipe in gujarati)
  2. મુંબઈ સ્ટાઈલ બટાકા વડા (Mumbai Style Bataka Vada Recipe in Gujarati)
  3. નાનખટાઈ (Nankhatai Recipe in Gujarati)
  4. તલ શીંગદાણા ની ડ્રાય ચટણી (Til Shingdana Dry Chutney Recipe In Gujarati)
  5. કેસર-પીસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati)
  1. ઘારી (Ghari Recipe In Gujarati)
  2. નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
  3. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
  4. ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15665309
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close