ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બીસ્કીટ ના કટકા કરી મીક્ષ્ચર મા દળી લેવા. તેને એક બાઉલ મા લઈ લેવા.
- 2
હવે બીજા બાઉલ મા કોપરા નુ ખમણ બન્ને ચોકલેટ પાઉડર અને ખાંડ નો પાઉડર નાખીને મીક્ષ કરી લેવું.
- 3
બધું મીક્ષ કરી ફરી વાર બધું મીક્ષ્ચર મા દળી લેવુ.એટલે બધુ સરખું મીક્ષ થઈ જાય પછી તેમા જરુર મુજબ દુધ નાખી ને મીક્ષ કરતા જવુ. અને ગોળા વાળી લેવા. પછી ગોલ્ડન બોલ થી કોટીગ કરી સર્વ કરવા. તો તૈયાર છે ચોકલેટ બોલ. બનાવતા પણ વાર નથી લાગતી. દસ મીનીટ બની જાય છે.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15677295










ટિપ્પણીઓ (4)