રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને ખમણી અને તેમાં મીઠુ હળદર સોડા મરચું પાઉડર તેલ અને હીંગ ઉમેરો ખમણેલી દૂધીમાં મિક્સ કરો.
- 2
ત્યારબાદ બધા લોટ ઉમેરી અને મસાલો ભેળવી અને મુઠીયા કણક તૈયાર કરો.પછી એક તપેલીમાં પાણી મૂકી અને તેના પર ચાળણી મૂકી તેમાં મુઠીયા બાફવા મૂકો.
- 3
મુઠીયા બફાઈ ગયા પછી એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ,મીઠા લીમડાના પાન, સૂકું મરચું,તલ નાખી અને મુઠીયા વધારવા.અને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
દૂધી મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB2#week2#dudhimuthiya#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#CookpadIndia#Cookpadgujarati#VANDANASFOODCLUB#Dhudhi_Muthiya Vandana Darji -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB2Week-2 bottle gaurd dumplings Unnati Desai -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#દુધી નાં મુઠીયા# CB2#Week2દુધી હ્દય માટે ખૂબ જ ગુણકારી હોય છે..અને શરીર માં ઠંડક આપે છે.. એટલે દુધી ના મુઠીયા, હાંડવો ,અને હલવો, ઢેબરા આ બધું દરેક ગૃહિણીની પસંદ હોય છે..મેં આજે ખીરુ બનાવી ને ખમણ ની જેમ .. મુઠીયા બનાવેલ છે.. Sunita Vaghela -
-
-
-
દૂધી મુઠીયા (Doodhi Muthia Recipe In Gujarati)
#Week2 #CB2#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#દૂધીનાંમુઠીયાસ્વાદિષ્ટ દૂધી મુઠીયા Manisha Sampat -
-
-
દૂધી નાં મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookoadindia#cookpadgijarati सोनल जयेश सुथार -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15658166
ટિપ્પણીઓ