રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં બધી સામગ્રી મિક્સ કરી લો અને ઢીલો લોટ બાંધી લો.અજમાને હાથેથી મસળીને નાખવો.લોટને થોડીવાર મસળી લો.ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
- 2
હવે સેવ પાડવાના સંચા ને તેલથી ગ્રીસ કરી લો.ત્યારબાદ તેમાં લોટ ભરી સેવ પાડી લો.
- 3
ત્યારબાદ સેવ ને તળી લો.હવે સેવ ને કાઢી લો.ત્યારબાદ મસાલેદાર રતલામી સેવ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15701997




ટિપ્પણીઓ (2)
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊