ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

#CDY
મારી દીકરી ની ખુબજ માનીતી ડીશ એટલે ફ્રુટ સલાડ, જે એને વારંવાર ખાવાની ઇચ્છા થાય છે, પણ મન નથી ભરાતું
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#CDY
મારી દીકરી ની ખુબજ માનીતી ડીશ એટલે ફ્રુટ સલાડ, જે એને વારંવાર ખાવાની ઇચ્છા થાય છે, પણ મન નથી ભરાતું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દુધ નેં એક તપેલીમાં ગરમ કરો, થોડુ ગરમ થાય પછી ૧/૪ કપ કપ મા વેનીલા કસ્ર્ટર ઓગાળી લો અને ગરમ દૂધ માં ઉમેરો, પછી ખાંડ ઉમેરો અને સતત હલાવતા રહો એક ઉભરો આવે એટલે ગેસ પરથી ઉતારી લો, બધાં જ ફૃટ ને ધોઈ ઝીણાં સમારી લો, દુધ મા બદામ, કાજુ ની કતરણ ઉમેરો, ઇલાયચી પાઉડર ઉમેરો, બધાં જ ફૃટ દુધ માં ઉમેરો અને ઠંડુ કરવા મુકો,
- 2
પૂરી બનાવવા માટે ઘઉં ના લોટ માં તેલનું મોણ મીઠું નાખી પરોઠા જેવો લોટ બાંધવો અને મિડિયમ સાઈઝ ની પૂરી વણી ગરમ તેલમાં તળી લો, ગરમાગરમ પૂરી અને ઠંડુ ઠંડુ ફ્રુટ સલાડ ખાવાની ખૂબ મજા આવે,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujફ્રુટ કસ્ટર્ડ ઝડપથી બની જતું ડેઝર્ટ છે. ફ્રુટ કસ્ટર્ડ બધાને ભાવતું ડેઝર્ટ છે. જેમાં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સિઝનલ ફ્રુટ એડ કરી શકાય છે. મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. Parul Patel -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
મારી બેસ્ટ ફ્રેન્ડ ને સ્વીટ બોવ જ ભાવે છે એમાં પણ ફ્રુટ સલાડ એનું પ્રિય છે એટલે આ ફ્રેન્ડશી ડે. માં બનાવી ને તમારી સાથે મારી આ રેસિપી શેર કરું છું#FD Alpa Vora -
-
-
ફ્રૂટ સલાડ(fruit salad recipe in gujarati)
#ટ્રેડિંગવાનગી #સપ્ટેમ્બર #શ્રાદ્ધ #ફટાફટ #ટ્રેડિંગરેસિપી Anupa Thakkar -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ગરમી ની સીઝનમાં રોજ ઠંડુ ખાવાની ઈચ્છા થતી હોય છે તો આજની ઈચ્છા પૂરી કરવા માટે મેં ફ્રુટ સલાડ બનાવી યુ છે Jigna Patel -
-
-
-
ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladફુટ સલાડ ઉપવાસ માં પણ ખાઇ શકાય છે બધા ફુટ નુ પોષણ અને દુધ ની શકિત મળે છે, બાળકો ખૂબ ખૂબ જ પસંદ કરે છે Hemisha Nathvani Vithlani -
-
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad recipe in gujarati)
#GA 4#week5#saladફ્રૂટ ક્રીમ સલાડ બાળકોને ખૂબ જ પસંદ પડે અને ખાવામાં મજા પડે તેવું સલાડ છે. અહીં મેં અમૂલ નું ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કરીને હેલ્ધી સલાડ બનાવવ્યું છે. તેમાં ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટસ એડ કરીને સલાડ ને હેલ્ધી બનાવ્યું છે. Parul Patel -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ફ્રૂટ - સલાડ એ ફ્રૂટ્સ અને દૂધ ના સંયોજન થી બનતી રેસિપિ છે. જેમાં દૂધ ને ગરમ કરીને ઘાટ્ટુ બનાવવામાં આવે છે. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરાય છે. અને જે પણ ફ્રૂટ્સ /ફળો અવેલેબલે હોય, તેને નાનાં ટુકડાં માં સમારી તેમાં ઉમેરાય છે. પણ એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ફ્લેવર્ડ ઉમેરાય છે. મેં અહીંયા વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ ઉમેર્યો છે. સાથે મનગમતા ડ્રાયફ્રૂટ્સ કટ કરીને ઉમેર્યા છે. ઈલાયચી પાઉડર પણ એડ કર્યો છે. તેથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.. તો આપ પણ બનાવજો. 😍 Asha Galiyal -
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia -
ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)
#GA4#Week8#Milkજ્યારે પણ કોઈ મહેમાન આવવાના હોય અને મેનુ ની ચર્ચા ચાલતી હોય તયારે દરેક ગૃહિણી ના મનમા ફ્રુટ સલાડ આવી જ જાય. દૂધ અને ફ્રુટના આ સંગમ ને નાના મોટા સૌનું મન મોહી લીધુ છે તો ચાલો આજે આપડે પણ ફ્રુટ સલાડ ની જયાફત માણીએ. Jigisha Modi -
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
હેલ્ઘી ફ્રુટ સલાડ (Healthy fruit salad recipe in Gujarati)
સામાન્ય રીતે જ્યારે આપણે ફ્રુટ સલાડ ની વાત કરીએ ત્યારે આપણા મગજમાં ફ્રૂટ કસ્ટર્ડ નું ચિત્ર જ દેખાય છે. આ ફ્રુટ સલાડ એકદમ અલગ પ્રકારે બનાવવામાં આવ્યું છે જેમાં દૂધ અથવા તો ખાંડ ઉમેરવામાં આવતાં નથી. અહીંયા ઓરેન્જ જ્યુસ માં કાપેલા ફળો ઉમેરીને ફ્રુટ સલાડ બનાવવામાં આવ્યું છે. એમાં મીઠું અને મરી ઉમેરવાથી ખુબ જ સરસ સ્વાદ આવે છે. આ ફ્રુટ સલાડ ને ઓરેન્જ જ્યુસ એકદમ અલગ અને રિફ્રેશિંગ સ્વાદ આપે છે. ડાયટ કરતા લોકો માટે આ ખૂબ જ ટેસ્ટી અને સરસ રેસીપી છે. spicequeen -
-
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#MAઆ વાનગી મારા સાસુમા પાસેથી શીખી છું. અને ઘરમાં દરેકને પ્રિય છે.ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવો ફ્રુટ કસ્ટર્ડ જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ તેમજ ગરમીમાં પેટને અંદરથી ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિમી તેમજ મીઠું મધુર બનશે.ઘરમાં નાના બાળકો થી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ ભાવશે.આ ફ્રુટ કસ્ટર્ડ બનાવવા માટે ફ્રુટસ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. Urmi Desai -
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મા આપણી શિક્ષક પણ છે અને મિત્ર પણ છે. આપણું ઘડતર કરવામાં આપણા મમ્મી નો બહુ મોટો ફાળો હોય છે.મિત્ર ની જેમ આપણને સપોર્ટ પણ કરે છે.મારા મમ્મી ફ્રુટ સલાડ બહુ જ ટેસ્ટી બનાવતા. Bhavini Kotak -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ગરમી મા તો ખૂબ જ બધા ને પસંદ આવે એવું ફ્રુટ સલાડ મે બનાવ્યું છે.નાના મોટા બધા ને ભાવે ફ્રુટ સલાડ. ફ્રુટ સલાડ તમે તમારા મન ગમતા બધા જ ફ્રુટ ઉમેરી શકો છો.ફ્રુટ આવતા હોવાથી ખાવામાં પણ હેલ્થી છે. બનવા મા ખુજ સરળ છે. Mittal m 2411 -
More Recipes
ટિપ્પણીઓ (8)