બીટરૂટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
બીટરૂટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15705194

પેન માં તેલ અને બટર ગરમ કરો તેમાં જીરૂ અને હિંગ નાખી બરાબર હલાવી લો હવે તેમાં બારીક સમારેલું શાક ઉમેરી બરાબર સાતડો ખમણેલું બીટ ઉમેરો સાતડો મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો હવે રાધેલા ભાત મીક્સ કરી ગેસ બંધ કરી લીંબુ નો રસ અને કોથમીર નાખી દો તૈયાર છે બીટરૂટ પુલાવ સલાડ સાથે સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ