રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#CB4
#makeitfruity
#CDY

ચણાના લોટનો ઉપયોગ કરીને અલગ-અલગ સેવ બનાવવામાં આવે છે. જેમ કે તીખી સેવ, મોળી સેવ, આલૂ સેવ, લસણની સેવ તેમજ રતલામી સેવ. રતલામી સેવ ટેસ્ટમાં તીખી હોય છે, પરંતુ તેને ખાવાની મજા કંઈક અલગ જ છે. આપણે બધા મોટે ભાગે રતલામી સેવ બહારથી લાવીએ છીએ. પેકેટની સેવ કરતાં ઘરે બનાવેલી સેવ ખાવાની મજા આવશે.

રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#CB4
#makeitfruity
#CDY

ચણાના લોટનો ઉપયોગ કરીને અલગ-અલગ સેવ બનાવવામાં આવે છે. જેમ કે તીખી સેવ, મોળી સેવ, આલૂ સેવ, લસણની સેવ તેમજ રતલામી સેવ. રતલામી સેવ ટેસ્ટમાં તીખી હોય છે, પરંતુ તેને ખાવાની મજા કંઈક અલગ જ છે. આપણે બધા મોટે ભાગે રતલામી સેવ બહારથી લાવીએ છીએ. પેકેટની સેવ કરતાં ઘરે બનાવેલી સેવ ખાવાની મજા આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચણાનો લોટ
  2. 1 ચમચીમીઠું
  3. 5લવિંગ
  4. 7-8મરીના દાણા
  5. 1 નાની ચમચીઅજમો
  6. 1 ચમચીગરમ મસાલો
  7. ચપટીહિંગચપટી
  8. ચપટીબેકિંગ સોડા
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લવિંગ, મરીના દાણા અને અજમાને મિક્સર જારમાં લઈ બારીક ભૂકો કરી લો.

    હવે એક બાઉલમાં આ પાઉડર, મીઠું, ગરમ મસાલો, હિંગ અને બેકિંગ સોડા ઉમેરી ચમચીથી મિક્સ કરી લો. મિક્સ થઈ જાય એટલે તેમાં થોડુ-થોડુ પાણી ઉમેરી સેવ પડે તેવો થોડો લોટ બાંધી લો

  2. 2

    સેવના સંચામાં લોટ ભરી મધ્યમ તાપે કરકરી થાય ત્યાં સુધી તળો તૈય્યાર છે તીખી તમતમતી રતલામી સેવ,,,,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes