રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કાજુને કડાઈમાં નાંખી ધીમે તાપે કોરા શેકી લ્યો. થોડી વારે ઠંડા થાય એટલે તેનો બારીક ભૂકો કરી લ્યો.
- 2
હવે એક કડાઈમાં ખાંડ નાંખી ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી તેની એક તારની ચાસણી બનાવો.
બીજી બાજુ ધીમા તાપે ઘી ગરમ કરવા મુકો. ચાસણી થાય એટલે તેમાં કાજુનો ભૂકો નાંખી હલાવો. બીજા હાથે ગરમ થયેલું ઘી થોડું થોડું રેડતા જાવ. - 3
ઘી નાંખતા તેમાં સરસ જારી પડશે. ઘી નાંખવાનું ત્યારે બંધ કરો જયારે તેમાંથી ઘી છુટું પડે. તેમાં ઇલાયચી નો ભૂકો નાંખી એક થાળીમાં ઢાળી દ્યો. કેવી સરસ જારી પડી છે!!!! સ્વાદ પણ અદભુત છે. તમે પણ ઝટપટ મેસુબ બનાવી તહેવારના દિવસને અનોખી રીતે ઉજવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોપરા નો મેસુબ (Coconut Mesub Recipe In Gujarati)
છપ્પન ભોગ ધરાવવા માટે ટોપરા નો મેસુબ#cookwellchef#CB4#week4 Nidhi Jay Vinda -
બેસન મેસુબ (Besan Mesub Recipe In Gujarati)
#DFT#CB4#Diwali2021#Sweet#cookpadgujarati#cookpadindia Bhavna Odedra -
-
-
મેસુબ (Mesub Recipe In Gujarati)
#CB4મેશુબ્ એ પ્રસંગો માં બનતી વાનગી છે પરંપરાગત મીઠાઈ કહી શકાય.લગભગ બધાને ભાવતી આ સ્વીટ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
મેસુબ (Mesub Recipe In Gujarati)
#CT(જામનગર નો ત્રિકમ કંદોઈ નો મેસુબ 150વર્ષ થી ફેમસ છે દેશ વિદેશ ના લોકો તે લેવા અહીં આવે છે ) Marthak Jolly -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15705196
ટિપ્પણીઓ (2)