ઘઉં ના લોટની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ઝીણા કપડાં માં લોટ ને બાંધી અને કુકર માં બે થી ત્રણ સીટી વગાડી બાફી લેવો...ઠરે એટલે થોડો ગાંગડા જેવો થઈ જશે...
- 2
તેને ભાંગીને લોટ જેવો ના થઈ શકે તો મિક્સર માં ફેરવીને ચાળી લેવો...હવે તેમાં ઉપર જણાવેલ સામગ્રી નાખવી.. તલ ને ગરમ પાણી માં થોડી વાર પલાળીને નાખવા જેથી ખરી ના જાઈ...પછી ચકરી ના સંચા માં લોટ ભરી ગોળ ગોળ ચકરી પાડી તળી લેવી...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15707220






ટિપ્પણીઓ