રાઈસ બૉલ્સ (Rice Balls Recipe In Gujarati)

Megha Parmar @Meghamit
મારાં છોકરાવ ને ખુબજ પસંદ છે અને ઝટપટ બની જાય છે અને હેલધી પણ..,. #CDY
રાઈસ બૉલ્સ (Rice Balls Recipe In Gujarati)
મારાં છોકરાવ ને ખુબજ પસંદ છે અને ઝટપટ બની જાય છે અને હેલધી પણ..,. #CDY
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ ભાત અને ચોખા નો લોટ મિક્સ કરી તેમાં આદુ, મરચા, લસણ ની પેસ્ટ અને કોથમીર, મીઠુ નાખી, ને લોટ બાંધવો. હવે તેમાંથી ગોળ, ગોળ રસગુલ્લા જેવા બોલ બનાવી ને રાખવા. એક તપેલી માં પાણી લઇ તેમાં મીઠુ નાખી ને હવે તેમાં રેડી કરેલા બધા બોલ નાખી ને ઉકાળો પછી બોલ ને નીકળી ઠંડા પડવા દો. હવે એક બાઉલ માં તેલ લઇ તેમાં રાઈ જીરું, મીઠો લીમડો હિંગ નાખી ને બોલ ઉપર વઘાર નાખી ને મિક્સ કરો હવે ત્યાર છે રાઈસ બોલ
- 2
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15711679










ટિપ્પણીઓ (2)