રીંગણ નું હવેજીયું શાક

Darshna Rajpara @darsh
#CF
શિયાળા ની ઠંડી માં ગીર નાં ગામો માં બનતું શાક છે અને રોટલા છાસ સાથે જમવાની મજા જ અલગ છે
રીંગણ નું હવેજીયું શાક
#CF
શિયાળા ની ઠંડી માં ગીર નાં ગામો માં બનતું શાક છે અને રોટલા છાસ સાથે જમવાની મજા જ અલગ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ ને ધોઇ વચ્ચે થી કાપો પાડી રાખી દો
- 2
એક કૂકર માં તેલ મૂકી તેમાં ડુંગળી લસણ અને આદું મરચાં ની પેસ્ટ ને સાંતળો અને બરાબર સાંતળ્યા બાદ તેમાં ટોમેટો પ્યુરી ઉમેરો અને તેને સાંતળો
- 3
આ પ્યુરી માં રીંગણ ઉમેરો અનેબધા જ મસાલા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી કુકર બંધ કરી લો અને ૩સિટી વગાડો
- 4
કુકર ખોલી શાક માં પાણી વધારે લાગે તો થોડું ધાણા જીરું પાઉડર ભભરાવો અને તેનું પાણી સીઝવા દો
- 5
ત્યાર બાદ તેમાં કોથમીર ભભરાવો અને રોટલા અને છાશ સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#MBR3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં આ શાક ખાવા ની મજા આવે છે. Alpa Pandya -
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
તુવેર રીંગણ નું શાક(Tuver ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13Keyword: તુવેરગુજરાતી ઘરો માં શિયાળા માં બનતું આ ખૂબ પસંદ કરાયેલું શાક છે. લીલું લસણ નાખવાં થી આ શાક ખૂબ ટેસ્ટી બને છે. આ શાક ભાખરી રોટલા તેમજ શિયાળા માં ખાસ બનતી લીલાં ધાણા અને લીલું લસણ ની ચટણી તેમજ લીલાં મરચાં ના અથાણાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
આખા રીંગણ બટાકા નું ગ્રેવીવાળુ શાક (Akha Ringan Bataka Gravyvalu Shak Recipe In Gujarati)
રવૈયા જેવા નાના રીંગણ અને નાની બટેટી મળી તો ગ્રેવી વાળુ આખું શાક બનાવ્યું..ભાત,રોટલી કે ખીચડી સાથે ખાવાની બહુ મજા આવે Sangita Vyas -
બાજરી નાં રોટલા ને રીંગણ બટાકા નું શાક (rotla&shak recipe in gujarati)
મિત્રો, દેશી જમણ બધાને ભાવે. ગરમ ગરમ રોટલા અને રીંગણ નાં શાક ની મજા જ કાંઈ ઓર છે😊 Hetal Gandhi -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા.. Sangita Vyas -
લીલી ડુંગળી રીંગણાં નું શાક (Lili Dungri Ringan Shak Recipe In Gujarati)
#WLDઆ શાક ને બાજરા ના રોટલા નો ભુકો કરી તેમાં મિક્સ કરીને ખાવાની મજા જ અલગ છે ... Jo Lly -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe in Gujarati)
# શિયાળા માં લગભગ બધા ને ત્યાં રીંગણ નું ભરથું અલગ અલગ રીતે બનતું જ હોય છે.હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
શિયાળા ની કુણી કુણી ચોળી ખાવાની બહુ મજા આવેકાચી પણ ખાઈ જવાય..મેં આજે બટાકા ઉમેરી ને શાક બનાવ્યું..સાથે ઘણું બધું લસણ અને અજમો.. Sangita Vyas -
રીંગણ નું ખાટું
#ગુજરાતી ખાટું શાક ગામડાં માં ઉનાળા માં બનતું હોય છે અને અલગ અલગ શાક માંથી બનતા હોય છે રીંગણ નું ખાટું પણ ખૂબ સારું અને ટેસ્ટી બને છે Kalpana Parmar -
કારેલા નું ગ્રેવી વાળુ શાક (Karela Gravy Shak Recipe in Gujarati)
#EB#Week6આમ તો મારા ઘર માં કારેલા નું શાક બનતું જ હોય છે,પણ આજે મે થોડુ અલગ રીતે બનાવ્યુ છે એટલે કે ગ્રેવી વાળુ શાક બનાવ્યુ છે,અને આ શાક ખાવા માં ખુબ જ સરસ લાગે છે, Arti Desai -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે મેં આ શાક કોરું બનાવ્યું છે .એટલે કે રસો નથી..તો પણ ખાવા માં એટલું જ યમ્મી છે..જમવામાં દાળ હોય તો શાક કોરું હોય તો સારું લાગે.. Sangita Vyas -
તાંદળજો અને રીંગણ નું શાક
બહુ જ ગુણકારી એવી તાંદળજા ની ભાજી માં રીંગણનું મેળવણ કરી ને ડુંગળી ટામેટા લસણ નાખી ને બનાવી..સાથે બાજરીના લોટ ની રોટલી.. મજા આવી ગઈ.. Sangita Vyas -
તુરિયા-ગાંઠિયાનું શાક (Turiya Gathiya Recipe in Gujarati)
લગ્ન પછી સાસુમા પાસે બનાવતા શીખી. શિયાળા ને ચોમાસામાં બાજરીનાં રોટલા સાથે ખવાતું શાક. ગાંઠિયા કે સેવ નાંખવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Dr. Pushpa Dixit -
લીલી હળદર નું શાક
#CB9#week9#cookpadindia#cookpadgujarati શિયાળા માં લીલી આંબા હળદર ખૂબ જ સરસ મળે છે.તે ખૂબ જ હેલ્થી અને અનિસેપ્ટિક છે.તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે જેમ કે તેનો જ્યુસ, આથવા માં આવે છે અથાણું બનાવાય છે અને શાક પણ બનાવાય છે.મેં આજે તેમાંથી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
ભરેલા શાક સામાન્ય શાક કરતાં સ્વાદમાં અલગ જ હોય છે. સામાન્ય રીતે લોટવાળું ભરેલા શાક હોય છે મે આજે લોટ ની બદલે શીંગદાણા નાં ભુક્કમાં મસાલો કરી ભરેલા રીંગણ બનાવ્યા છે. Stuti Vaishnav -
ભરેલા ગલકા નું શાક
ગલકા માં નેચરલી પાણી નો ભાગ રહેલો છે. જેથી ઉનાળા માં સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખુબ જ સારું છે. વળી પચવામાં હલકું અને જલ્દી થી ચડી પણ જાય છે. અહી હું ભરેલા ગલકા ની રેસીપી શેર કરું છું. ગલકા નાં શાક સાથે ખીચડી ખાવાની મજા આવે છે. ગરમ રોટલી ભાખરી સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
રીંગણ નો ઓળો
#શિયાળા#OnerecipeOnetreeશિયાળો અને ઓળો બંને એક બીજા ને પૂરક છે એમ કહીએ તો ચાલે. આમ તો ઓળો ક્યારેય પણ બનાવાય પણ શિયાળા ની ઠંડક માં ઓળો ખાવાની મજા કાઈ ઓર જ હોય છે. બાજરા ના રોટલા, ઓળો, લસણ ની ચટણી, ગોળ બસ મજા પડી જાય. ગુજરાતી માં ઓળો, ગુજરાત બહાર બેંગન ભરથા થી ઓળખાતી આ સ્વાદિષ્ટ વાનગી બે રીત થી બનાવાય છે. રીંગણ ને આંચ પર સેકી ને અને બાફી ને. મૂળભૂત રીતે તો આંચ પર પકાવી ને ઓળો બને પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ અને સુવિધા ની દ્રષ્ટિએ બાફી ને બનાવાય છે. મેં બાફી ને, એકદમ સરળ રીતે બનાવ્યું છે. Deepa Rupani -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLD#MBR7 શિયાળા માં રાત્રે રીંગણ નો ઓળો રોટલો ખાવા મળે એટલે મજા પડી જાય સાથે ગોળ લીલી ડુંગળી અને છાસ મરચું હોય એટલે તો કહેવું જ શું Bhavna C. Desai -
રીંગણ બટાકાનું શાક
#ટ્રેડિશનલઆજથી ટ્રેડિશનલ રેસિપી કોન્ટેસ્ટ શરૂ થયો છે. તો આજે હું પોસ્ટ કરું છું મારું પ્રિય રીંગણ બટાકાનું શાક જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે. ખીચડી સાથે ચોળીને ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
પાલક-મગ દાળ નું શાક
પચવા માં હલકું અને ટેસ્ટી એવું આ શાક કોઈ ઝંઝટ વગર સરળતા થી બની જાય છે. Kinjal Shah -
રીંગણ નું શાક(Rigana Shaak Recipe in Gujarati)
પંજાબી સ્ટાઇલ....દેશી તડકા...મે પંજાબી સ્ટાઇલ મા રીંગણ નું શાક બનાવ્યું છે પન આપડે ગુજરાતી ગમે તે ડીશ હોય પન દેશી સ્વાદ ન આવે ત્યાં સુઘી મજા ન આવે આ શાક ની સાથે રોટલા ખૂબ જ ટેસ્ટી લાગે છે ને સલાટ મા પાપડ, ટામેટાં, કાંદા ની રીંગ, ગોળ, ખાંટા મરચા,ને ચીભડા ની કાંસરી..ખૂબ જ સરસ લાગે છે#GA4#week9 Rasmita Finaviya -
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર. દિલ્હી માં ખાસ બનતું શાક, અને દરેક ભારતીય ઘરમાં બનતું ટેસ્ટી પનીર. વટાણા ની સીઝન માં માણો આ સ્વાદિષ્ટ સબ્જી. ભાત, નાન અથવા પરાઠા સાથે સર્વ કરો.#KS#paneer #peas #greenpeas #masala #seasonal #tasty #restaurant #india #punjabi#cookpad #feed #foodie #food #cookpad_in #cookpadindia #cookpadgujarati Hency Nanda -
ત્રિરંગી ડ્રાય ફ્રુટ પુલાવ (Trirangi Dry Fruit Pulao Recipe In Gujarati)
#AM2My Cookpad Recipeભાત એ સાઉથ ઇન્ડિયન વાનગી છે પણ પણ એવું નથી ગુજરાતી લોકો પણ ભાતની વાનગીઓ બનાવે છે, ગુજરાતી થાળીમાં જો ભાત ની વાનગી ન હોય તો થાળી અધુરી કહેવાય. અંગ્રેજીમાં જેને રાઈસ કહેવાય છે તે ગુજરાતીમાં તેને ભાત કહેવાય છે. ભાતની અવનવી વાનગીઓ છે, ભાત માંથી પુલાવ, થેપલા, બિરયાની, વડા , ખીચું વગેરે બનાવી શકાય છે, ભાતમાંથી આજે મેં ત્રિરંગી ડ્રાય ફૂટ પુલાવ બનાવ્યું છે. Ashlesha Vora -
લીલી ડુંગળી નું શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11શિયાળુ શાક માં લીલા શાકભાજી બહુ સરસ આવેછે તેમાં અને ગુણકારી પણ હોય છે તેમાં પણ અલગ અલગ રીતે ઘણી વાનગી બનાવી શકાય છે આજે મે લીલી ડુંગળી ની સાથે ગાંઠિયા નો ઉપયોગ કરી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ શાક રોટલી ભાખરી રોટલા બધા સાથે ભળી પણ જાય છે. khyati rughani -
કંટોલા શાક(kantalo saak recipe in gujarati)
#સાતમસાતમ ના દિવસે રોટલા જોડે સરસ લાગે છે.મોટે ભાગે કંતોળા અને ભીંડા નું શાક બનતું હોય છે. Anupa Prajapati -
(આખા કાંદા નું શાક.. (Aakha Kanda Shaak Recipe in Gujarati)
અમે કાઠીયાવાડી આખા કાંદા નુ શાક આમ તો બનાવતા જ હોય પન આ શાક ખાસ તો વાડી ના પ્રોગ્રામ નું શાક છે પ્રોગ્રામ નામ પડે ને તરત જ આખા કાંદા નું શાક યાદ આવે .અમે ગામડે જઈએ ત્યારે વાડીએ જઈને આ શાક બનાવી એ છીએપેલા મારા દાદી મા હતા ત્યારે બસ આમ જ પાટલા પર રોટલા, કાંસા ની તાંસળી મા શાક ને સાથે માખણ, કોઠીંબડાં ની કાશરી, ગાજર ને ચીભડા ની રાઈ વાળી ચીર,છાશ ને ગોળ સાથે જમતા..Thank you...Cookpad..ની ટીમ...&... Cookpad..members..તમે મને મારા દાદી મા હતા ત્યાર ની યાદ કરાવી... Rasmita Finaviya -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#TCઅત્યારે શિયાળા ની સીઝન માં મેથી ની ભાજી મસ્ત આવતી હોય છે ,અને હેલ્થ માટે પણ સારી ..એમાંથી ઘણી વાનગી બનતું હોય છે ..પણ ભાજી રીંગણા નું શાક ખાવાની મજા કંઇક ઓર છે .. Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15711693
ટિપ્પણીઓ (3)