કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન ગાર્લિક પરાઠા (Green Garlic Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન ગાર્લિક પરાઠા (Green Garlic Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન ગાર્લિક પરાઠા (Green Garlic Paratha Recipe In Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

ગ્રીન ગાર્લિક પરાઠા (Green Garlic Paratha Recipe In Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  • ૧ વાટકો ઘઉં નો લોટ
  • ૬-૭ નંગલીલું લસણ
  • ૫-૬સૂકા લસણ ની કળી
  • ૩ ચમચીતેલ
  • ૧ ચમચીઘી
  • ૨ ચમચીસમારેલી કોથમીર
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પહેલા ઘઉં નો લોટ લઇ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ૩ ચમચી તેલ નું મોણ નાખો. બરાબર મિક્સ કરી દો.

  2. 2

    હવે લીલા લસણ ને જીણું સમારી લો. અને સૂકા લસણ ની કળી ખમણી લો.

    ગ્રીન ગાર્લિક પરાઠા (Green Garlic Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક વાસણ માં ૧ ચમચી ઘી ગરમ કરો. તેમાં લીલું અને સૂકું લસણ સાંતળી લો.

    ગ્રીન ગાર્લિક પરાઠા (Green Garlic Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન ગાર્લિક પરાઠા (Green Garlic Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સાતળેલું લસણ લોટ માં ઉમેરો. ત્યારબાદ કોથમીર ઉમેરો.

  5. 5

    હવે પાણી લઇ પરોઠા માટે લોટ બાંધી લો.

    ગ્રીન ગાર્લિક પરાઠા (Green Garlic Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પરોઠા વણી તેને ઘી વડે શેકી લો.

    ગ્રીન ગાર્લિક પરાઠા (Green Garlic Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રીન ગાર્લિક પરાઠા (Green Garlic Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રીન ગાર્લિક પરાઠા (Green Garlic Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે ટેસ્ટી ગાર્લિક પરાઠા. આ પરાઠા દહીં સાથે સર્વ કરો.

    ગ્રીન ગાર્લિક પરાઠા (Green Garlic Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર November 17, 2021 17:28
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 10, 2021 17:44
Very tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલુ લસણ પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
  2. મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
  3. એપલ ફ્રુટ કેક (Apple Fruit Cake Recipe In Gujarati)
  4. નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
  5. એગલેસ મેકરૂન્સ (Eggless Macroons Recipe In Gujarati)
  1. બર્ગર (Burger Recipe In Gujarati)
  2. ઉલટા પુલટા વડા પાઉં
  3. દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
  4. વેજીટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15713257
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close