ઉલટા પુલટા વડા પાઉં

Rekha Vora @rekhavora
#CDY
#cookpadindia
મારા દીકરાને ખુબજ ભાવે છે ખાવાનો ખૂબ સોખીન છે
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા ચણા નો લોટ લઈ તેમાં મીઠું નાખી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો
- 2
બટાકા નો માવો કરી તેમાં આદુ મરચાની પેસ્ટ, મીઠું, મરચું, હળદર, હિંગ,ગરમ મસાલો,લીલા ધાણા,દાડમ ના દાણા નાખી હલાવી લ્યો અને ગોળ ગોળ વાળી લ્યો
- 3
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ખીરામાં સોડા નાખી હલાવી લ્યો પાઉ ને વચ્ચે થી કાપી એક બાજુ લસલિયો મસાલો ભરો બીજી બાજુ લીલી ચટણી લગાવી વળેલ બટાકા નો ગોળો મૂકી બંધ કરી ખીરામાં બોળી ધીમેથી તેલ મા તળવા નાખો બંને બાજુ ગુલાબી થાય એટલે ઉતારી લ્યો ગેસ બંધ કરી દયો
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ ઉલ્ટા પુલ્ટા વડા પાઉં લાલ ચટણી,લીલી ચટણી, મીઠી ચટણી સાથે પીરસો ગરમાગરમ સરસ લાગે છે
Similar Recipes
-
-
કોબી વટાણા અને ટામેટાં નું શાક (Kobi Vatana Tomato Shak Recipe In Gujarati)
#CDY#Cookpadindia#Cookpadgujaratiકોબી વટાણા નું શાક મારા દીકરાને ખુબજ ભાવે છે તેથી મે બનાવ્યું છે Rekha Vora -
-
-
પાઉં વડા
#goldenapron2#maharashtraપાઉં વડા એ મહારાષ્ટ્ર નું સ્ટ્રીટ ફૂડ છે.જેમ ગુજરાત માં લોકો દાબેલી, ઢોકળા ફાફડા ખાવાના શોખીન છે તેમ મહારાષ્ટ્ર ના લોકો તીખા તમતમતા પાઉં વડા ખાવાના શોખીન છે. Bhumika Parmar -
-
બટાટા વડા
#કાંદાલસણગુજરાતીઓના સ્પેશ્યલ બટાટાવડા વરસાદ ની સીઝન માં ખાવાની ખૂબ મજા પડે .. ગરમ ગરમ વડા ને ચટણી જો મળી જાય તો શું કેહવું .. Kalpana Parmar -
-
-
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
#SF#cookpadindiaલાલપુર નો ફેમસ રગડો મે પણ આજે બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો Rekha Vora -
-
-
-
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ચણા જોર ગરમ સલાડ (Chana Jor Garam Salad Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૩#ચણા_જોર_ગરમ_સલાડ (Chana Jor Garam Salaad Recipe in Gujarati ) આ એક એવી સાઈડ ડીશ છે જે ઓછા સમયમાં જલ્દી બની જાય છે. જ્યારે મારા બાળકો ને સાંજે નાની ભૂખ લાગે છે ત્યારે હું તેમને આ ચણા જોર ગરમ સલાડ બનાવી આપી છું.. મારા બાળકો ને આ સલાડ ખૂબ જ ભાવે છે. Daxa Parmar -
-
-
-
-
-
-
-
-
-
દાબેલા બટાકા વડા(dabela bataka vada recipe in gujarati)
બટાકા વડા તો બધાને ભાવતા જ હોય.પણ આ દાબેલા બટાકા વડા ઍ સ્વાદ મા ખુબ જ મસ્ત લાગે છે. Sapana Kanani -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
વડા પાવ#FDS #ફ્રેંન્ડશીપ_ડે_સ્પેશીયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી ખાસ એક જ ફ્રેન્ડ છે. અમારી 42 વર્ષ ની ફ્રેન્ડશીપ છે.જ્યારે સ્કૂલ ને કોલેજ માં હતાં , ત્યારે ખાઉ ગલ્લી ની રેકડી પર ખાવાનો ખૂબ જ શોખ હતો . ખાસ તો મુંબઈ નાં વડાપાવ . મુંબઈ ની પહેચાન, ખાઉ ગલ્લી ની શાન, ગરમાગરમ વડા પાવ . Manisha Sampat -
વડા પાઉં
#RB13#cookpadindia#cookpadgujaratiવડાપાઉં મુંબઈનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. બનાવવા માં બહુ જ સરળ છે અને ખાવામાં બેસ્ટ છે. Ranjan Kacha -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SF#RB1#week1#My recipe Book#રામનવમી સ્પેશિયલ#ફરાળી રેસીપીહવે તહેવાર અને ઉપવાસ નિમિત્તે સાબુદાણા વડા સ્ટ્રીટ ફુડ માં લારીમાં વેચાતા થયા છે. લોકો ઉપવાસ વિના પણ તેનો આનંદ માણે છે.મારા મોટા દીકરાને સાબુદાણા વડા બહુ ભાવે તો તેની ડીમાન્ડ પર બનાવ્યા છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15655283
ટિપ્પણીઓ