રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈને વચ્ચેથી સુધારીને કુકરમા ચારથી પાંચ સીટી બોલાવી બાફી લેવા કૂકર ઠંડું થઈ જાય એટલે બટાકા કાઢી સ્મેશ કરી તેમાં 1/2 ચમચી મીઠું(સ્વાદ મુજબ) 1/4 ચમચી હિંગ 1/4 ચમચી ગરમ મસાલો 1/4 ચમચી વાટેલું મરચું અને 1/4 ચમચી લસણ ઉમેરી મિક્સ કરવું ચપટી હળદર અને ત્રણ ચમચી કોથમીર ઉમેરી મિક્સ કરો અને તેમાં ત્રણ કાંદા સાંતળીને ઉમેરવા અને તેની પેટીસ વાળી લેવી
- 2
પેટીસ ને નોનસ્ટીક પેનમાં શેકી લેવી પેટીસ ને તળી પણ શકાય અને સેલો ફ્રાય પણ કરી શકાય પણ મેં અહીંયા સેકીલીધી છે જેથી ઓયલી ઓછું થાય
- 3
ચારથી પાંચ ટમેટાને ધોઈને સુધારીને 1/2 ગ્લાસ પાણી ઉમેરી બોસ ફેરવી ગ્રેવી કરી લેવી હવે એક લોયામાં 1/2 ચમચી તેલ મૂકી 1/2 ચમચી વાટેલું લસણ સાંતળી લેવું હવે તેમાં ટામેટા ની ગ્રેવી ઉમેરવી તેમાં એક ચમચી આરાલોટની સલરી ઉમેરવી હવે તેમાં 1/4 ચમચી મીઠું છચમચી સાકર ૩ ચમચી લાલ મરચું અને 1/4 ચમચી વાટેલું લસણએડ કરી ઉકાળી લેવું સોસજેવી consistency થાય એટલે ગેસ બંધ કરી દેવો લગભગ સાતથી આઠ મિનિટમાં સોસ તૈયાર થઈ જાય છે
- 4
હવે બે કાંદા અને કેપ્સિકમનેસ્લાઇઝરમાં સ્લાઈસ કરી લેવી કોબીજ ખમણી લેવી અને ચીજને ખમણી લેવું
- 5
હવે પાવને વચ્ચેથી કટ કરી બટર લગાવી કટ કરેલી સાઈડ શેકી લેવા
- 6
પાવ વચ્ચેથી કટ કરી શેકવાના અને લોઢી પર રહેવા દેવા અને તેની ઉપર જ બધું એસેમ્બલ કરવું સૌ પ્રથમ 1/2 કરેલા પાવ પર રેડી કરેલો સોસ લગાડવો ત્યાર પછી ઉપર ચીઝ ખમણેલું ઉમેરવું હવે ઉપર કાંદા અને કેપ્સિકમની સ્લાઈસ મૂકવી અને ખમણેલી કોબી મૂકવી અને જરા ચાટ મસાલો છાંટવો હવે તેના ઉપર શેકેલી પેટીસ મૂકવી હવે ફરીથી પેટીસ ઉપર ખમણેલી કોબીજ કાંદા અને કેપ્સિકમની સ્લાઈસ મૂકવી જરા ચાટ મસાલો છાંટવોઉપર ચીઝ મૂકો અને બીજું 1/2 કરેલું પાવઉપર સોસ લગાડી મૂકી દેવું અને બર્ગર પાવને બંને બાજુથી બટર થીશેકી લેવા
- 7
તૈયાર છે નાના-મોટા સૌને ભાવતા ચીઝી અને સ્પાઈસી બર્ગર
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બર્ગર (burger recipe in Gujarati)
બર્ગર એ બાળકોમાં ભાવતી વાનગી છે.જેમાં પેટીસમાં બધા શાકભાજીનો ઉપયોગ થયો છે.ચીઝ, શાકભાજી અને સોસ જોડે સરસ લાગે છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
પનીર બર્ગર (Paneer Burger Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #PC #paneerburger #burger #Paneer Bela Doshi -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન આ એક ફ્યુઝન રેસીપી છે. ટિક્કી બાફેલા બટાકા, વટાણા અને મસાલા થી ભરપુર અને સ્પાઈસી છે. મેયોનીઝ અને કેચઅપ સ્પ્રેડ કરી કાંદા, ટિક્કી અને ચીઝ મૂકી સર્વ કરવામાં આવે છે. બાળકો અને મોટા બધાની મનપસંદ વાનગી છે. Dipika Bhalla -
-
ઇન્સ્ટન્ટ સુજી બર્ગર (Instant suji burger recipe in gujarati)
#સુપરચશેફ 3# મોન્સુન સ્પેશ્યલ#પોસ્ટ 2ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે popat madhuri -
બર્ગર (Burger Recipe In Gujarati)
બર્ગર માં પેટીસ મેઇન હોઇ તો કોઇ વાર ટાઇમ નો અભાવ હોઇ તો ફ્રોઝન પેટીસ થી બર્ગર સરળતાથી બની જાય છે kruti buch -
-
-
-
આલુ ટીકકી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
બૅગર નુ નામ સાંભળતાં જ બાળકો અને મોટા ની હંમેશા હા હોય આ ઈવનિંગ સનેકસ અને પાર્ટી ફુડ છે.#GA4#Week7#burger Bindi Shah -
-
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#DTRઆજે મહેમાન જવાના એટલે દિવાળી નું છેલ્લું ડિનર જે ફટાફટ બને એવું આલુ ટીક્કી બર્ગર બનાવી દીધું.. Sangita Vyas -
-
-
બર્ગર
બર્ગર મારા બાળકો ને ભાવતી વાનગી ના લિસ્ટમા સામેલ એવી એક રેસિપી છે.. થોડી પૂર્વ તૈયારી સાથે બનાવવામા આવે તો ઝડપ થી તૈયાર થઇ જાય છે અને તેના માટે રેસ્ટોરન્ટ ની લાંબી લાઈન નું વેઇટિંગ કે ઓનલઈન ડિલિવરી ની રાહ જોવા કરતા સ્વાદિષ્ટ બર્ગર ઘરે જ બનાવી શકાય છે#RB4 Ishita Rindani Mankad -
-
-
More Recipes
ટિપ્પણીઓ