પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને સાફ કરીને બાફી લો. ત્યારબાદ ઠંડી પડે એટલે મિક્સ્ચરમાં ક્રશ કરો. ડુંગળી, લસણ, લીલા મરચાંને પીસીને પેસ્ટ બનાવી લો બટાકા બાફી ખમણી લો
- 2
હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લો તેમાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું, પાલકની ગ્રેવી, લીલા મરચાં, ડુંગળી અને લસણની તૈયાર કરેલી પેસ્ટ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો.બટેટાનું છીણ ઉમેરો હવે આ બધું મિક્સ કરીને પરાઠાનો લોટ બાંધી લો.
લોટ બાંધવા માટે પાણીની જરૂર નહીં પડે બટાકા અને પાલક ની પ્યૂરી થી જ લોટ બઁધાઈ જશે,,,છતાં એવું લાગે કે જરૂર છે તો મલાઈ કે મોળું દહીં ઉમેરો - 3
લોટ બંધાઈ જાય એટલે ગરમ ગરમ પરાઠા ઉતારો. ઘી કે તેલ વડે આછા ગુલાબી થાય ત્યાં સુધી શેકવા પરાઠાં સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15747796




ટિપ્પણીઓ