રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને સાફ કરીને બાફી લો. ત્યારબાદ ઠંડી પડે એટલે મિક્સ્ચરમાં ક્રશ કરો. ડુંગળી, લસણ, લીલા મરચાંને પીસીને પેસ્ટ બનાવી લો બટાકા બાફી ખમણી લો
- 2
હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લો તેમાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું, પાલકની ગ્રેવી, લીલા મરચાં, ડુંગળી અને લસણની તૈયાર કરેલી પેસ્ટ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો.બટેટાનું છીણ ઉમેરો હવે આ બધું મિક્સ કરીને પરાઠાનો લોટ બાંધી લો.
લોટ બાંધવા માટે પાણીની જરૂર નહીં પડે બટાકા અને પાલક ની પ્યૂરી થી જ લોટ બઁધાઈ જશે,,,છતાં એવું લાગે કે જરૂર છે તો મલાઈ કે મોળું દહીં ઉમેરો - 3
લોટ બંધાઈ જાય એટલે ગરમ ગરમ પરાઠા ઉતારો. ઘી કે તેલ વડે આછા ગુલાબી થાય ત્યાં સુધી શેકવા પરાઠાં સર્વ કરો
Similar Recipes
-
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
અચારી પાલક પનીર પરાઠા (Achari palak paneer paratha recipe Guj)
અચારી પાલક પનીર પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે નાસ્તા તરીકે અથવા તો ભોજન માં પીરસી શકાય. આ પરાઠા માં ખાટું અથાણું વાપરવામાં આવે છે જેથી એકદમ અલગ લાગે છે. પનીર ના ફીલિંગ ના લીધે પરાઠા નો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ પરાઠા દહીં અને આથેલા મરચા સાથે પીરસી શકાય.#CB6#cookpadindia#cookpad_gu spicequeen -
ગાર્લિક પાલક પરાઠા (Garlic Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
પનીર સ્ટફ પાલક પરાઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#palakparatha#cooksnape Saroj Shah -
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4અહીંયા પરાઠા માં પાલક નો ઉપયોગ કર્યો છે બાળકો આમ પાલકનું શાક ખાતા નથી પરંતુ આ રીતે જ પાલક નો ઉપયોગ કરવામાં આવે તો બાળકો ખાઇ લે છે જેથી કરીને બાળકોને પણ પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે અને બાળકોના ટિફિનમાં પણ આ પરાઠા મૂકી શકાય છે અને શાક સાથે પણ ખાઈ શકાય છે Ankita Solanki -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલક પરોઠા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં ભરપુર પ્રમાણ માં કેલ્સિયમ અને પ્રોટીન હોય છે. અને તે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Aditi Hathi Mankad -
પાલક આલુ-પનીર પરાઠા (Palak Alu Paneer Paratha recipe in Gujarati)
#મોમ પાલક પનીર બનાવતા મમ્મી પાસેથી શીખી, અને પરાઠા બનાવતા પણ, સાથે મારા નાના સન ને પાલક વધારે ખાય એ માટે એમા નવીનતા લાવવા માટે આ રેસીપી તૈયાર કરી , પરાઠા ખૂબ જ હેલ્ધી, લંચ બોક્સમાં, નાના બાળકો, કે બધી જ ઉમર ના લોકો ને આપી શકાય, પાલક પનીર ખાતા, હોય એવુ લાગે સાથે, નવો જ ટેસ્ટ મળે છે, Nidhi Desai -
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#RC4#cookpadguj#cookpad#cookpadindiaTriple P : Neeru Thakkar -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4પાલક એકદમ હેલ્થી છે. બનાવામાં સરળ અને ખાવાની મજા આવે. ચા, અથાણાં ગમે તે સાથે ખાય શકાય છે. Ami Adhar Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15747796
ટિપ્પણીઓ