રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ ને બટાકા ને સમારી ને સરખી રીતે ધોઈ લેવું.
- 2
ત્યારબાદ કૂકર માં તેલ ગરમ કરી ને રાઈ, સુકા લાલ મરચા નો વઘાર કરવો. આક્રો વઘાર થાય એટલે તેમાં હિંગ નાખવી.
- 3
પછી તેમાં કોબીજ બટાકા નાખવા ને ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, મીઠું નાખી ને કૂકર બંધ કરી ને ૨ સિટી મારવી.
- 4
પછી શાક ને એક કડાઈ માં કાઢી ને પાણી બળવા દેવું. પછી શાક માં ઉપર થી જરૂર મુજબ મરચું, ધાણાજીરું નાખી ને થોડીવાર થવા દેવું.
- 5
તો ચાલો તૈયાર છે ચટાકેદાર કોબીજ બટાકા નું શાક. જે ગરમ ગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15757371




ટિપ્પણીઓ