ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
શેર કરો

ઘટકો

1 hr
3વ્યક્તિ
  1. 1પેકેટ બ્રેડ
  2. 500બટાકા બાફીને મેશ કરેલા
  3. 4કાંદા ઝીણા સમારેલા
  4. 2ટામેટા ઝીણા સમારેલા
  5. 2 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 2 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીહળદર પાઉડર
  10. સોસ, ચટણી સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    બટાકા મેશ કરી લેવા, ટામેટાં કાંદા રેડી રાખવા.

  2. 2

    એક પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી નાખી સોતે કરવી,

  3. 3

    5 મિનિટ બાદ તેમાં હળદર, લાલ મરચુ, આદુ મરચા ની પેસ્ટ ઉમેરવું.થોડી વારે તેમાં ટામેટાં નાખવા

  4. 4

    સરખા મસાલા મિક્સ થાય પછી તેમાં બટાકા નો માવો નાખવો.બ્રેડ લઈ તેમાં મસાલો ભરી બીજું બ્રેડ મૂકી ટોસ્ટર માં સેકી લેવી.

  5. 5

    ચટણી જોડે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes