કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિનિયોન ચોકલેટ કેક (Minion Chocolate Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિનિયોન ચોકલેટ કેક (Minion Chocolate Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિનિયોન ચોકલેટ કેક (Minion Chocolate Cake Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#PG
ઘઉં નો લોટ વાપરી મારા દીકરા ના જન્મદિવસ પર બનાવી.

#PG
ઘઉં નો લોટ વાપરી મારા દીકરા ના જન્મદિવસ પર બનાવી.

વધુ વાંચો

મિનિયોન ચોકલેટ કેક (Minion Chocolate Cake Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#PG
ઘઉં નો લોટ વાપરી મારા દીકરા ના જન્મદિવસ પર બનાવી.

#PG
ઘઉં નો લોટ વાપરી મારા દીકરા ના જન્મદિવસ પર બનાવી.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૯૦ મિનિટ
૮ લોકો
  • ૧+૧/૨ કપ ઘઉંનો લોટ
  • ૧/૨ કપદહીં
  • ૧ કપદુધ
  • ૧/૩ કપસનફ્લાવર તેલ
  • ચપટીમીઠું
  • ૧ ટી સ્પૂનચોકલેટ એસેન્સ
  • ૧/૨ ટી સ્પૂનબેકીંગ સોડા
  • ૧ ટી સ્પૂનબેકીંગ પાઉડર
  • ૧/૨ કપદળેલીખાંડ
  • ૪ ટે સ્પૂનમિલ્ક પાઉડર
  • ૪ ટે સ્પૂનકોકો પાઉડર
  • ફ્રોસ્ટીંગ માટે
  • ૧ કપચોકલેટ ચિપ્સ
  • ૨ કપવ્હીપ ક્રીમ
  • ૧૦ ટીપા બ્લુ જેલ કલર
  • ૧૫ ટીપા યેલો જેલ કલર
  • ૫ટીપા બ્લેક જેલ કલર
  • ગાર્નિશિંગ માટે
  • ૧પીસ પર્ક ચોકલેટ
  • વ્હાઇટ ચોકલેટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૯૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોયા મા મીઠું અને કાઠો મુકી ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ સુધી પ્રી હીટ કરો. કેક મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી લોટ ભભરાવી રેડી કરો.

  2. 2

    હવે બધા ડ્રાય સામગ્રી ને ચાણી લો. એક બાઉલમાં મા તેલ, એસેન્સ, ખાંડ, દુધ અને દહીં મિક્સ કરી દો.

  3. 3

    તેમા બધી ડ્રાય સામગ્રી કટ એન્ડ ફોલ્ડ મેથડથી મિક્સ કરી દો. છેલ્લે બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા નાખી મિક્સ કરી રીબીન જેવુ બેટર રેડી કરો.

  4. 4

    હવે કેક મોલ્ડ મા નાખી ૫૦ મિનિટ માટે બેક કરો. મિડીયમ ગેસ રાખવો.

  5. 5

    હવે કલાક ૫છી ટુથપીક થી ચેક કરી મોલ્ડ ને રુમાલ પાથરી ૫ મિનિટ સુધી ઠરવા મુકો. પછી અનમોલ્ડ કરી ૩ ભાગ મા કટ કરી દો.

  6. 6

    વ્હીપ ક્રીમ ને ૮ મિનિટ સુધી બીટર થી બીટ કરી દો. પછી ૩ બાઉલમાં કાઢી બ્લુ, યેલો અને બ્લેક કલર મિક્સ કરી પાઈપીંગ બેગ રેડી કરો.

  7. 7

    હવે ફ્રોસ્ટીંગ માટે એક ભાગ મા પાણી નાખી વ્હીપ ક્રીમ લગાવી ચોકલેટ ચિપ્સ નાખી, બીજા અને ત્રીજા લેયર મા પણ આ સ્ટેપ રીપીટ કરી ફરતે વ્હીપ ક્રીમ લગાવી ૧૦ મિનિટ સુધી ફ્રીજર મા સેટ કરો.

  8. 8

    હવે મિનિયોન પાઈપીંગ બેગ થી ગાર્નિશિંગ કરો રેડી છે કેક.

    મિનિયોન ચોકલેટ કેક (Minion Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મિનિયોન ચોકલેટ કેક (Minion Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મિનિયોન ચોકલેટ કેક (Minion Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Suba
Avani Suba @avani_suba
પર December 05, 2021 09:40
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Nikita Karia
Nikita Karia @cook_26571505
December 28, 2021 11:53
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
  2. અડદીયા (Adadiya Recipe In Gujarati)
  3. ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ વઢવાણી મરચાં અથાણું (Instant Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
  5. લાઇવ ગાઠિયા નું શાક (Live Gathiya Shak Recipe In Gujarati)
  1. વેજી બ્રેડ ટોસ્ટ (Veggie Bread Toast Recipe In Gujarati)
  2. ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
  3. એપલ ની ખીર (Apple Kheer Recipe In Gujarati)
  4. ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15766277
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close