કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Hiral Shah
Hiral Shah @heer_1991

પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Hiral Shah
Hiral Shah @heer_1991
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૧ સર્વિગ્
  • ૮થી ૧૦ પૂરી
  • ૧/૨ વાટકીબાફેલા ચણા
  • ૧/૨ વાટકીબાફેલા મગ
  • ૨બાફેલા બટાકા
  • ૧જીણી સમારેલી ડુંગળી
  • ચાટ્ મસાલો સ્વાદ મુજબ
  • લસણ ની ચટણી જરૂર મુજબ
  • ૧ વાટકીફુદીના નું પાણી
  • ૧ વાટકીમીઠું પાણી
  • મીઠું સ્વાદ મુજબ
  • ફુદીના ના પાણી માટે
  • ૧ વાટકીફુદીના ના પાન
  • ૧/૨ વાટકીકોથમીર
  • મીઠું સ્વાદ મુજબ
  • ચાટ મસાલો સ્વાદ મુજબ
  • સંચળ પાઉડર સ્વાદ મુજબ
  • પાણીપૂરી મસાલો સ્વાદ મુજબ
  • ૧-૨ લીલા મરચાં
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    બાફેલા બટાકા ની છાલ કાઢી એને થોડી વાર એમ જ રહેવા દઇ ઝીણા ટૂકડા સમારી લેવા

  2. 2

    ૧ બાઉલ માં બાફેલા ચણા, મગ અને બટાકા લો, હવે એમાં મીઠું,મરચું,લસણ ની ચટણી, ઝીણી સમારેલી કોથમીર, ઓનિયન અને ૨ ટી સ્પૂન પાણીપુરી નો મસાલો નાખી સારી રીતે મીક્ષ કરો

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાણી માટે સૌપ્રથમ ફુદીનો અને કોથમીર પાણીથી ધોઈ તેને મિક્સરમાં લઈ તેમાં આદુ લીલા મરચા, સંચળ,મીઠું,લીંબુનો રસ નાખી પીસી લો.હવે એક તપેલીમાં પેસ્ટ કાઢી તેમાં પાણી રેડીને સારી રીતે હલાવો.પછી તેને ઠંડુ કરવા માટે ફ્રીઝમાં મૂકી દો.

  4. 4

    ૧ ડીશ માં ૧ મોટો બાઉલ પાણીપુરી નું પાણી લો,૧ નાનો બાઉલ ખજુર આંબલી ની ચટણી લો. સ્ટફીગ લો અને પુરીઓ ભરી ડીશ સજાવો

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral Shah
Hiral Shah @heer_1991
પર December 15, 2021 16:28

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 24, 2022 12:30
My favorite
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંચકૂટિયુ શાક (Panchkutiyu Shak Recipe In Gujarati)
  2. વેજ ફ્રાય મોમોસ (Veg Fried Momos Recipe In Gujarati)
  3. બાજરી નાં લોટ નું ખીચું(bajri na lot nu khichu recipe in Gujarat
  4. મીક્ષ વેજ મકાઈ સૂપ (Mix Veg Makai Soup Recipe In Gujarati)
  5. કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
  1. ખીચું (Khichu Recipe In Gujarati)
  2. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
  3. ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
  4. વેજ ફ્રાય મોમોસ (Veg Fried Momos Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15779869
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close