ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાંને ધોઈ કોરા કરી અને તેમાં ઉભો કટ ચપ્પુની મદદથી લગાવી દેવો.
- 2
સેકેલ ચણાના લોટમાં શીંગદાણા અને તલનો ભૂકો નાખો.મીકસ કરો.હવે તેમાં મીઠું, હળદર, ધાણાજીરૂ,ગરમ મસાલો, જીરુ પાઉડર, આમચૂર પાઉડર, ખાંડ,આદુ, લસણ ની પેસ્ટ, લીલા ધાણા,૧ ટેબલ સ્પૂન તેલ નાખી મિક્સ કરી લો.
- 3
હવે આ મસાલો મરચાં ના કટમાં દાબીને ભરો.એક પેન ગરમ કરો.તેમાં ૧ ટેબલ સ્પૂન તેલ ગરમ કરો.રાઈ, જીરુ ક્રેક કરો.હવે તમાલપત્ર, આદુ,લસણ ની પેસ્ટ નાખી સાંતળો.ત્યારબાદ તેમાં ૧ કપ ગરમ પાણી નાખો.ઉકળે એટલે તેમાં ભરેલા મરચાં નાખો.ધીમા ગેસે ઢાંકીને ૫-૭ મિનિટ રાખો. વચ્ચે હલાવતા રહો. મરચાં થઈ જાય એટલે ગેસ ઓફ કરો. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઠોળમાં ઘણી બધી જાતો છે.તેમાં ચોળા એ એક એવું કઠોળ છે જે સફેદ, લાલ, કલરના થાય છે.તેમાં રહેલા વિટામિન સી એક એન્ટિઓકસિડેન્ટનું કામ કરે છે.ચોળામાં વિટામિન સારા પ્રમાણમાં હોય છે.ચોળાનો નિયમિત રીતે ડાયેટમાં સામેલ કરવાથી અવશ્ય વજન ઘટાડી શકાય છે.ચોળામાં રહેલા ફાઈબર, પ્રોટીન વજન ઘટાડવા માં મદદ કરે છે. Neeru Thakkar -
શક્કરિયા નું રસાવાળુ શાક (Shakkariya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#sweetpotato Neeru Thakkar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadind Neeru Thakkar -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
ક્રીસ્પી આલુ પૂરી (Crispy Aloo Poori Recipe In Gujarati)
#cookpadguj#cookpad#cookpadindiaક્રીસ્પી આલુ પૂરી એટલે ચટાકેદાર વાનગી.એમાં આદુ, મરચાં, લીલા ધાણા અને આમચૂર પાઉડર થી ટેસ્ટ બેસ્ટ બની જાય છે. Neeru Thakkar -
-
-
સૂકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadindia Neeru Thakkar -
-
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
સુરણ નું રસાવાળુ શાક (Suran Rasavalu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસુરણ એ જમીનમાં થતું એક પ્રકારનું કંદ છે. સુરણ માં પ્રોટીન, કેલ્શિયમ ,ફોસ્ફરસ,લોહ તેમજ સારા પ્રમાણમાં વિટામિન એ મળી રહે છે. વડી સુરણ માં એન્ટી ઓબેસિટીનો ગુણ હોય છે.જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. Neeru Thakkar -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
વેજી મીની પુડા (Veggie Mini Puda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસવારના નાસ્તા માટે નો સુંદર ઓપ્શન એટલે રવા ના પુડા. શાકભાજીથી ભરપુર, પૌષ્ટિક, લો કેલેરી વાનગી જે ડાયટિંગ માટે પણ ઉત્તમ છે. Neeru Thakkar -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
-
મોરૈયા ના વડા (Moraiya Vada Recipe In Gujarati)
#EB#week15#cookpadguj#cookpad#cookpadindia#moraiyoમોરૈયા ના ક્રંચી વડા Neeru Thakkar -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
લીલવા રતાળુ સબ્જી (Lilva Ratalu Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
વટાણા નું ગ્રેવી વાળું શાક (Vatana Gravy Valu Shak Recipe In Gujarati)
#FFC4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15797129
ટિપ્પણીઓ (7)