કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘી ગરમ કરી ઘઉંનો લોટ ઉમેરો.
- 2
10થી15 મિનીટ ધીમા તાપે શેકી લો.સતત હલાવતા રહો.
- 3
ત્યારબાદ ગુન્દ નો પાઉડર થોડા થોડા મિક્સ કરો.હવે સૂઠ મિક્સ કરો.
- 4
હવે બદામ પાઉડર,કાટલુ, કોપરાનું ખમણ બધુ ઉમેરી હલાવતા રહો.બધુ ધીમી આચ પર જ કરવું.
- 5
હવે થાળી ને ઘી થી ગ્રીસ કરી લો.હવે ગેસ બંધ કરી નીચે ઉતારી બેથી3 મિનીટ હલાવી ધીમે ધીમે ગોળ ઉમેરી મિક્સ કરો.
- 6
જરૂર લાગે તો થોડું ઘી ઉમેરવૉ.હવે થાળી મા પાથરી દો.
- 7
બદામ, પીસ્તા ની કતરણ ઉમેરી પ્રેસ કરી ઠરવા દો.પછી ગમતા શેઈપ મા કપ કરી એરટાઈટ ડબ્બામાં ભરી લો.1 મહિના સુધી ઉપયોગ મા લઈ શકાય.
Similar Recipes
-
-
-
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#Week1વિન્ટર કિચન ચેલેન્જ Week1#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
-
કાટલુ પાક (Katlu Paak Recipe In Gujarati)
#વસાણા રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ઇન્સ્ટન્ટ ગુંદ પાક (Instant Gund Paak Recipe In Gujarati)
#WK2 સુવાવડ વખતે ખાવાથી ખૂબ સારું છે અને ખૂબ ગુણકારી છે ખૂબ જ ઝડપથી બની જાય છે Nikita Karia -
-
-
-
-
-
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#COOKPADINDIA Jayshree Doshi -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#કાટલુ વિન્ટર મા બનતી પોષ્ટિક વાનગી છે,સ્વાસ્થ વર્ધક છે Saroj Shah -
કાટલું ગુંદર પાક (Katlu Gundar Paak Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 Juliben Dave -
-
-
કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
#GA4#week15#Jaggery શિયાળામાં ગુંદર પાક એ શરીર માટે ફાયદાકારક છે ખાસ કરીને કમર ના દુખાવા માં ફાયદાકારક છે Rinku Bhut -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
કેસર કોપરા પાક (Kesar Kopra Paak Recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#શ્રાવણ#janmashtamispecial શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો. આ મહિના મા મોટામાં મોટો તહેવાર જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયું સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. જે જન્માષ્ટમી પર ભગવાનને અર્પિત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કેસર કોપરા પાક કોકનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે કોપરા પાક (kopra Pak) એવી મિઠાઇ છે જે તમે ઉપવાસમાં ખાઇ શકો છો. તથા શુભ પ્રસંગ હોય કે પૂજા ભગવાનને કોપરા પાક (kopra Pak) ચઢાવવામાં આવે છે. કોપરા પાક બનાવવામાં પણ ઘણો સરળ છે. આપને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી થોડી જ મિનિટમાં તૈયાર થઈ શકે છે. આ કોપરા પાક ઘણી બધી રીતથી બનતો હોય છે. ખાંડ ની ચાસણીમાં, કોઈ માવો ઉમેરીને કે લીલા નારિયેળ થી પણ કોપરા પાક બનતો હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર ઇન્સ્ટન્ટ કેસર કોપરા પાક બનાવ્યો છે. કોપરા પાક તો મારા નાનપણ થી જ અતિ પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવામા પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. આજે આ જન્માષ્ટમી નિમિત્તે પ્રસાદ માં ધરાવવા માટે કેસર કોપરા પાક બનાવ્યો છે. આ કોપરા પાક ને બહાર જ 2 થી 3 દિવસ માટે સ્ટોર કરી સકાય છે અને ફ્રીઝ મા 8 થી 10 દિવસ માટે સ્ટોર કરી સકાય છે. Happy Janmashtami to all of you Friends...👍🏻👍🏻🤗🤗🙏🙏 Daxa Parmar -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#week1શિયાળા માં આપણે વસાણા નો ઉપયોગ અડદિયા ,ખજૂર પાક વગેરે અવનવી રીતે કરતા હોય છીએ .કાટલું પાક સુવાવડ માં લેતા હોય પણ એ સિવાય દરેક સ્ત્રી કે પુરુષ એ કમર કે સાંધાના દુખાવા હોય તો ખાવું જ જોઈએ .એમ અમારા વડીલો ની માન્યતા છે . Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15797275
ટિપ્પણીઓ (4)