કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)

RITA
RITA @RITA2

#CB8
#Week8

#CB8
#Week8

વધુ વાંચો

રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)

RITA
RITA @RITA2

#CB8
#Week8

#CB8
#Week8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામરીંગણા
  • રીંગણા ભરવા માટે નો મસાલો
  • 3 ચમચીશીંગદાણા
  • 3 ચમચીતલ
  • 3 ચમચીગાંઠિયા
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 3 ચમચીધાણાજીરુ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/4 ચમચીહીંગ પાઉડર
  • 2 ચમચીખાંડ દળેલી
  • 2 ચમચીલીંબુ નો રસ
  • 1/4 ચમચીહળદર પાઉડર
  • 3 ચમચીતેલ
  • 3 ચમચીસમારેલી ધાણાભાજી
  • 3ચમચા તેલ વધાર માટે
  • 1/4 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરુ
  • 1/4 ચમચીહીંગ પાઉડર
  • 3 નંગબટાકા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણા ને પાણીથી ધોઈને ડીટા કાઢી લેવા.પછી બંને બાજુ કટ કરી લેવા.બટાકા ને છાલ કાઢી કટકા કરી લેવા.પાણી મા મુકી દેવા.

    રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    શાક ભરવા નો મસાલો બનાવી લેવો.તેમાં શીંગદાણા અને તલને મીક્ષ્ચર મા ક્રશ કરી લેવા.પછી તેમાં ગાંઠિયા, મરચું પાઉડર, ધાણાજીરુ, મીઠું, હળદર, દળેલી ખાંડ અને હીંગ પાઉડર આ બધો મસાલો નાખી ફરી મીક્ષ્ચર મા ક્રશ કરી લેવું.

    રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રીંગણા ભરવા માટે નો મસાલો તૈયાર છે. હવે તેમાં તેલ અને ધાણાભાજી નાખી ને મીક્ષ કરી લેવું. કાપા કરેલા રીંગણા ને કપડાં થી કોરા કરી લેવા. તૈયાર કરેલો મસાલો રીંગણા મા ભરી લેવો.

    રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગેસ ચાલું કરી ગેસ ઉપર કુકર મા તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં વધારનો મસાલો નાખી દેવો.પછી બટાકા ને સાતળી લેવા. બટાકા સતળાઈ જાય એટલે તેમા રીંગણા નાખી દેવા.બધું શાક હળવે હાથે મીક્ષ કરવુ.

    રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ભરેલા શાક નો મસાલો નાખી થોડું પાણી નાખવું. કુકર નુ ઢાંકણ બંધ કરી ને ત્રણ વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો. વરાળ નીકળી જાય પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું. તો તૈયાર છે ભરેલા રીંગણા બટાકા નું ભરેલું શાક.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

RITA
RITA @RITA2
પર December 12, 2021 15:53

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
January 17, 2022 05:37
Mane what's up or messgner ma msg karo
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ ભરેલાં શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અડદિયા (Adadiya Recipe in gujarati)
  2. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  3. મકાઈ ના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
  4. સુરતી ઊંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  5. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  1. ઉપમા (Upma Recipe In Gujarati)
  2. પૌવા બટાકા કુકરમાં (Poha Bataka In Cooker Recipe In Gujarati)
  3. વાલોર રીંગણા બટાકા નું શાક (Valor Ringan Bataka Shak Recipe In Gujarati)
  4. ભૂંગળા બટાકા(Bhungra batata recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15788028
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close