ઉપમા (Upma Recipe In Gujarati)

Maulika Parmar
Maulika Parmar @Maulika_11

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસોજી
  2. 1ડુંગળી
  3. 1ગાજર
  4. 1/2 કપ વટાણા
  5. 1નાનું બટાકુ
  6. 1/2 ચમચી અડદની દાળ
  7. 1 ચમચીરાઈ
  8. ૧ ચમચીઆદુ મરચા
  9. 1 ચમચીલીંબુનો રસ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 2 ચમચીતેલ
  12. 8-10મીઠા લીમડાનાં પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોજી ને કોરી શેકી લેવી

  2. 2

    બધા શાક જીણા સુધારી લેવા

  3. 3

    હવે કડાઈમાં તેલ મૂકી અડદની દાળ રાઈ અને મીઠા લીમડાના પાનનો વઘાર કરો

  4. 4

    પછી તેમાં સમારેલા શાક ઉમેરો

  5. 5

    ત્યારબાદ તેમાં સમારેલું આદુ મરચા ઉમેરો

  6. 6

    બધુ બરાબર ચઢી જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને શેકેલી સોજી ઉમેરો

  7. 7

    બધુ બરાબર મિક્સ કરી ગરમ પાણી ઉમેરો

  8. 8

    મિશ્રણને હલાવી એકરસ થાય થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો

  9. 9

    છેલ્લે લીંબુનો રસ ઉમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maulika Parmar
Maulika Parmar @Maulika_11
પર

ટિપ્પણીઓ

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
તમે અમદાવાદ CMC Nehru Nagar Centre માં ૨૦૦૦ની સાલ માં હતાં કે?

Similar Recipes