ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)

Maya Dholakia @cook_32362881
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી ગરમ કરીને તેની અંદર ગુંદ સાંતળવો
- 2
ગુદ સતાડ્યા પછી લોટ શેકવો
- 3
લોટ નો કલર બદલાય બાદ થોડું ઠંડુ થાય એટલે ટોપરું નાખી હલાવી લેવું
- 4
લોટ અને ટોપરું નવશેકું થાય એટલે તેમાં જીણો ગોળ નાખવો અને તેને હલાવી લેવું.
- 5
ગોળ મિક્સ થાય બાદ ઘી લગાવેલી થાળી માં પાથરવું
- 6
તેને કટકા કરવા ને ગોળ પાપડી ખાવા માટે તયાર. શિયાળા ની સ્વાદિષ્ટ વાનગી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15788226






ટિપ્પણીઓ