બીટ મૂળા ની ભાજી નું શાક (Beetroot Mooli Bhaji Shak Recipe In Gujarati)

બીટ મૂળા ની ભાજી નું શાક (Beetroot Mooli Bhaji Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મૂળા ના પાન ને સમારી ને સરસ ધોઈ ને ચારણી માં નીતરવા રાખી દો,બીટ ને છોલી,ધોઈ ને ખમણી લો ને બાજુ પર રાખો,આદુ-મરચાં ધોઈ ને લસણ ની કળી સાથે પેસ્ટ બનાવી લો.
- 2
હવે,પેન માં કે કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ, મેથી,જીરું ઉમેરો ને તતડે એટલે હીંગ,આદુ-મરચાં ને લસણની પેસ્ટ ઉમેરી ને સાંતળો પછી તેમાં નિતારી ને રાખેલ મૂળા ની ભાજી, હળદર,મીઠું, લાલ મરચું ઉમેરી સરસ મિક્ષ કરી લો, ૧ મિનિટ પછી તેમાં પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ને ભાજી ને ચડવા દો.
- 3
- 4
બીજી કઢાઈ માં૧ ચમચી તેલ ઉમેરી ને ચણા ના લોટ સરસ શેકી લો.
- 5
ભાજી ને તપાસો, બફાઈ જાય ને પાણી બળી જવા આવે એટલે ખમણેલું બીટ,ધાણાજીરુ અને શેકેલા ચણા ના લોટ ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.
- 6
- 7
ગેસ બંધ કરી લીંબુ નો રસ ઉમેરી ને મિક્સ કરી લો....તો તૈયાર છે...બીટ -મૂળા ની ભાજી નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મૂળા ના પાન અને સતુ નું શાક (Mooli Paan Sattu Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Radish leaves nd satu nu Shak#મૂળા ના પાન અને સતુ નું શાક#મૂળા ના પાન ની રેસીપી#સતુરેસીપી Krishna Dholakia -
-
મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
મૂળા ની ભાજી નું લોટયુ શાક(mula Bhaji Shak Recipe in Gujarati)
#MW4આ શાક મે મૂળા ના પાન માંથી બનાવ્યુ છે.જેમા મે તેની કૂણીકૂણી ડાંડલી પણ ઝીણી સમારી ને વાપરી જે ખૂબજ ટેસ્ટી લાગે. ઠંડી ની ૠતુ મા મૂળા ના પાન સારા આવે છે. જેથી તેનુ આવુ ટેસ્ટી શાક બનાવી શકાય આ શાક મે ખટુ, મીઠુઅને તીખી બનાવ્યુ છે. parita ganatra -
-
મૂળાની ભાજી વધારેલી (Mooli Bhaji Vaghareli Recipe In Gujarati)
#ff1#non fried#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
વાલોર અને મેથી ની મઠરી નું શાક (Valor Methi Mathri Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#volor methi mathari nu Shak Krishna Dholakia -
મૂળા ની ભાજી ની કૂણી ડાંડલી નું શાક
#BR#Greenbhajirecipe#MBR5#My recipe book#મૂળા રેસીપી#મૂળા ની ડાંડલી નું શાક મૂળા ની ભાજી ની આગળ સફેદ કે આછા લીલાં રંગ ની ડાંડલી હોય છે...ઈ કૂણી ડાંડલીઓ ને ધોઈ,જીણી કાપી ને વઘારી ને દાળ-ભાત કે ખીચડી સાથે પીરસવાનું સરસ લાગે.....ગુણકારી પણ એટલું જ..... Krishna Dholakia -
-
લીલાં ચણા અને તાંદળજા ની ભાજી નું શાક (Lila Chana Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલાં ચણા ને તાંદળજા ની ભાજી નું શાક Krishna Dholakia -
-
ભાજી શાક (Bhaji Shak Recipe in Gujarati)
#MW4#challenge17th20thDecember2020#seetalmumbai#cookpadindia#cookpadgujarati#મૂળાનીભાજીનુંશાક Sheetal Nandha -
-
તાંદળજા ની ભાજી અને કાચી કેરી નું શાક
#SSM#SuperSummerMealsRecipe#TandaljabajineKachhikerisabjirecipe#Cookpadgujarati#CookpadIndia Krishna Dholakia -
મૂળા ના પાન નું બેસનવાળુ શાક
#BW#Bye Bye Winter Challenge Recipe#Radishleaves nd besanrecipe#BeshanRecipe Krishna Dholakia -
-
-
મૂળા ની ભાજી નું શાક
#Mw4#cookpad mid Week challenge#Muda ni bhaji nu Shak# cookpadindia#cookpadgujrati આજે મેં મૂળા ભાજી નું લોટવાળું શાક બનાવ્યું છે. થોડી અલગ રીતે. ખુબ જ સરસ બન્યું છે અને રેસિપી તમારા સાથે શેર કરું છું🥬🥬🥬🥗 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
-
મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપી#BR : મૂળા ની ભાજીશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે એટલે માર્કેટ મા તાજા સરસ મૂળા આવવા લાગ્યા છે . સિઝનના જે શાકભાજી મલતા હોય તેનો ભરપૂર ફાયદો ઉઠાવી લેવાનો . મૂળા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે મૂળા ની ભાજી બનાવી. Sonal Modha -
મૂળા ની છીણ (સંભારો)
#BW#Bye Bye winter recipe challenge#RadishSambharoRecipe#RadishMasalaSambharoRecipe#મૂળા મસાલા સલાડ રેસીપી#મૂળા નું રાંધેલુ છીણ રેસીપી Krishna Dholakia -
-
મૂળા ના પાન ના થેપલા (Mooli Paan Thepla Recipe In Gujarati)
#BR#Greebbhajirecipe#Mulanibhajinathepala#MBR5#Week 5#મૂળા ની રેસીપી Krishna Dholakia -
-
સુવા ભાજી અને તુવેર ના દાણા નું શાક (Suva Bhaji Tuver Dana Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadGujarati#Dillleavesrecipe#સુવા ની ભાજી અને તુવેર ના દાણા નું શાક Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (11)