કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

આપણી‌ ગુજરાતી વાનગીઓ ની વાત જ અલગ છે. દાળ ઢોકળી આપણા બધા ના ઘર માં બનતી જ હોય છે અને બધા ને ભાવતી હોય છે. અમારા ઘરમાં દાળ ઢોકળી કુકર માં બને છે ઝટપટ તૈયાર થઈ જાય છે.
#દાળઢોકળી
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 પ્લેટ
  • 1 ‌ બાઉલ ઘઉં નો લોટ
  • 1 વાટકીતુવેરની દાળ
  • 2 ચમચીશીંગદાણા
  • 2ચમચા તેલ
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરૂ
  • 1/4 ચમચીહિંગ
  • 7-8લીમડાના પાન
  • 1સુકું લાલ મરચું
  • 1 ચમચીમરચું
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીગોળ
  • 1લીંબુનો રસ
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ માં થેપલા ની જેમ મસાલા કરી મોણ નાખી લોટ બાંધી લો.દાળ બફાઈ ત્યાં સુધી રેસ્ટ આપી લુવા કરી લો.

    દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ ને બરાબર ધોઈ કુકર માં બાફી લો. ઠરે એટલે જરૂર મુજબ પાણી ઉમેરી બ્લેન્ડર ફેરવી લો.

    દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કુકર માં વઘાર મુકી રાઈ જીરું હિંગ સુકું લાલ મરચું અને મીઠા લીમડાના પાન ઉમેરીને દાળ ઉમેરીને તેમાં શીંગ દાણા ઉમેરો. લીંબુ સીવાય ના બધા મસાલા કરી ધીમા તાપે ઉકળવા દો.

    દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લુવા માં થી મોટી રોટલી વણી કાપા પાડી લો અને દાળ માં ઉમેરી હલાવો.

    દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બરાબર મિક્સ કરી કુકર માં મધ્યમ આંચ પર બે સીટી વગાડી લો.

    દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કુકર ઠંડું થાય એટલે લીંબુનો રસ અને કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરો.

    દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર December 15, 2021 14:33
Ahmedabad

ટિપ્પણીઓ (2)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
December 16, 2021 05:01
Mast 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ Dhokli

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંચકૂટિયુ શાક (Panchkutiyu Shak Recipe In Gujarati)
  2. બાજરી નાં લોટ નું ખીચું(bajri na lot nu khichu recipe in Gujarat
  3. વેજ ફ્રાય મોમોસ (Veg Fried Momos Recipe In Gujarati)
  4. મીક્ષ વેજ મકાઈ સૂપ (Mix Veg Makai Soup Recipe In Gujarati)
  5. કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
  1. ફરાળી ચાટ પૂરી (Farali Chaat Poori Recipe In Gujarati)
  2. ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheese Grilled Sandwich Recipe In Gujarati)
  3. પંચકૂટિયુ શાક (Panchkutiyu Shak Recipe In Gujarati)
  4. વર્મીસેલી સેવ (Vermicelli Sev Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15796805
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close